________________
8.
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
રાખી શકે એની પાસે ભૂખ બિચારીની શી દશા ? બાબાજીની પાસે એક કુતરા એસી રહેતા હતે, ખાખાજીએ એનુ નામ
સ ંતેાષી ’રાખ્યુ હતુ. જયારે સવારે, સાંજે આવશ્યક ક્રિયાએ માટે ઊઠતા ત્યારે તેની સાથે વાતચીત કરતા. તે ક્રમ (પૂંછડી) હન્નાવતા, હાથ-પગને ચાટતે, તે આગળ જતા તે આગળ દોડતા, જ્યારે કાઈ વાર એવું બનતું કે પોતે ભાજન ન ખાઈ શકતા અને પડયું રહેતુ, તે। સમાધિમાંથી ઊડીને કહેતા, “ સંતેષી ! તુ કેમ ભૂખ્યા રહ્યો? ખાવાનું તે પડયું હતું, તારે-ખાઈ લેવું હતુ . અમે તેા જપમાં લીન હતા.” પાછા પોતે જ એના તરફથી ખેલતા. સ ંતાષીએ . વિચાયું હશે કે, ખાખાજી મારશે, જો ખાઈશ તેા, વગેરે, વગેરે. ઘણીવાર એવું થતું કે સાંજના પેાતાની બેઠકમાં બેઠા હોય, ત્યારે ત્યાં છેક આવે અને દીવા કરીને ચાલ્યે! જાય અને બાબાજીને કહે, બાબાજી ધ્યાન રાખો, હું ભેાજન કરવા ઘેર જાઉ છું.” ખાખાજી મ્હેતા, “બેટા ! જા, બેઠા ” એ વાતને પછી રાત વીતી જતી, ખીજે દિવસ વ્યતીત થઇ જતા, અને પાછા તે જ સમય આવતા તા પેાતાની જાતે જ ખેલતા કે, “બેટા, જાઓ, જાએ, ભેાજન કરી આવે. તું કહેતા હતા કે હું જાઉં છું અને ગયા નહિ.” ધ્યાનમાં આઠ પહાર વીતી ગયા છતાં, એમને તે ક્ષણભર સમાન લાગતું . સીધા-સાદા, સરલ, નિર્દોષ ખાલક જેવા હતા, તે એટલે સુધી કે, એકવાર બે ત્રણ ગાઉ ઉપરના એક ગામમાં વિવાહુમાં ગયા, જ્યારે વિવાહ થઇ ગયા ત્યારે ઘેર આવવા લાગ્યા, ત્યારે કોઈ એ કહ્યું- ‘ખાખાજી ઘેાડી લઈ જાઓ.' તે
6.