________________
મત્રવિદ્યાને પ્રભાવ
૨૦૧
પંડિતે એ પેાતાના જ્યેતિષશાસ્ત્રના આધારે કહ્યું કે, “દેવીના કાપ થયેલ છે. તેને મીસ લક્ષણયુક્ત માથીના ભાગ આપા તા તમારા મહેલ જરૂર પૂરા થશે.”
મહેલ પૂરો ન થતાં પડી જતે હતા તેનું સાચુ કારણ તે પાપાય જ હતું. પરંતુ અજ્ઞાની જીવા તત્ત્વને ન જાણતા અજ્ઞાનવશ બીજાને વિપરીત સલાડુ આપે છે. હિંસા કરવાથી કોઈ સુખી થા જ નહિ. હિંસા એ જ પાપઃ અને દેવી જો હિંસા કરવાનું કહેતા તે દેવીમાં દેવત્ત્વ કયાં રહ્યું ? રાજા પોતાના સુખ માટે અરે! તેને મહેલે તે ઘણા હતા, અને આ એક નવીન મહેલ ન અને તા તેના સુખમાં કોઈ ઉણપ આવવાની હતી જ નહિ. પરંતુ જીવની લાલસા જીવને ગમે તેવા અકા કરવા પ્રેરે છે. પરંતુ તેનું પરિણામ શું આવશે તે જીવ વિચારી શકતા નથી ? તે જ તેની અજ્ઞાનતા અને તેથી સુખભાગની લાલસા આગમી કાળનું દુઃખ ઊભું કરે છે.
રાજાએ પોતાની લાલગ્નાને પૂર્ણ કરવા યેતિષીઓના કહેવા પ્રમાણે બત્રીસ લક્ષણા પુરુષને ભેળ આપવાનું નક્કી કયુ. જીવ સુખ ભેગની લાલસાએ કેવા-કેવાં અકાય કરવા તૈયાર થાય છે " રાજાએ નગરમાં ઉદ્માષણા કરાવી કે, “ જે કોઈ બત્રીસ લક્ષણા પુરુષને દેવીના ભેગ માટે આપશે, તેને સવાલાખ સેનાચા આપવામાં આવશે.” એ અવસરે રાજગૃહી નગરીમાં એક રામશર્મા નામે નિધન બ્રાહ્મણ રહેતા હતા. તેને ચાર પુત્રા હતા. તેની સ્ત્રીનું નામ તૃષ્ણાવતી હતું. સ`થી નાના પુત્ર જે હતા તેનું નામ અમરકુમાર હતું. તે ઘણેા