________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૧૭
બાલ્યા, ‘ પાછી ઘેાડીને મૂકવા કાણુ આવશે ? ’ ‘એને છોડી મૂકશે। તે તે પોતાની મેળે પાછી આવી જશે.' મામાજી ઘેાડી ઉપર બેસીને પેાતાને ઘેર આવ્યા, અને પાછા ઘેાડીને સૂકવા એને ગામ ગયા અને તે પોતે પગે ચાલીને પાછા આવ્યા.
શ્રી પં. દૌલતરામજી કહેતા હતા કે, એકસાવીસ વરસની ઉંમરે માથાના, દાઢીના અને મૂછોના વાળ જે સફેદ હતા તે કાળા થઇ ગયા. વૃદ્ધાવસ્થાના દાંત પડી ગયા અને બીજા નવા દાંત આવ્યા હતા, અને નવયુવાન જેવા બની ગયા હતા. એટલી ઉંમરે પણ ચાલવાની ગતિ તેજ હતી, સામાન્ય માનવી તેમની સાથે ચાલી શકે નહિ.
૫. ગણપતિ શમાં કહેતા હતા કે-શાસ્ત્રોનું જે રહસ્ય અને મમ મારા સમજવામાં આવતુ નહતુ, તે તેમની પાસે જઈને સ ંશયેાનું નિરાકરણ કરતા હતા. બાબાજી નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. તેઓ પેાતાના જપ-ધ્યાનના અભ્યાસમાં એટલા લીન રહેતા હતા કે, સેાળ વરસની ઉંમરથી એકસેાઅઠ્ઠાવીસ વરસની આયુ સુધી કેાઈવાર નિદ્રા લીધી નહિ. (ડાકટરશ ધ્યાન આપે) જીવનમાં કોઈ રાગ થયે નહિ. મૃત્યુ પહેલા એક દિવસ અગાઉ તાવ આવ્યો અને તે જ દિવસે ઉતરી ગયા, ત્યારે મેલ્યા કે, અકાલ પુરુષ ’ને! હુમ આવ્યા છે,
'
હવે ચાલજી' (જઈશુ.).
‘બાબાજી ઘેાડા દિવસ વધારે રહેા ” તે કહે, ‘‘ઘણા દિવસ રહ્યા. (સૂર્ય તરફ આંગળી કરીને) કહે કે એનું કામ પ્રતિદિન