________________
૨૫૯
કરતાં શ્રી મહેતાની
મંત્રવિદ્યાનો પ્રભાવ ગયાં. ફરીવાર પોતાના મુકામે ધ્યાન કરીને બોલાવ્યાં, તરત આવ્યાં, પણ જરા હસીને ચાલ્યાં ગયાં. થોડા દિવસ પછી ફરી બેલાવ્યાં, “જવાબ કેમ આપતા નથી?” ઉત્તરમાં કહ્યું :
બહેન ! ઉતાવળ ન કરો, ધીમે, ધીમે સારું થશે, સત્કર્મો કરવાની લેકને પ્રેરણા કરે.” વગેરે કહીને ચાલ્યાં ગયાં. ત્યાર પછી અઠવાડિયામાં એકવાર ચકેશ્વરી દેવી તથા એકવાર સરસ્વતીદેવીને જ્યારે યાદ કરતાં ત્યારે આવતા, પણ તેમણે પિતાના સ્વાર્થની માંગણી કયારે પણ કરી નહોતી.
આ બહેનના વિકાસનાં અનેક કારણો છે. બ્રહ્મચર્યની દઢતા જેમાં સ્વપ્ન પણ કઈ દેષ લાગ્યું ન હતું. બીજું વ્રત લીધા પછી નવકારસી પ્રત્યાખ્યાન અને ત્રીજો રાત્રીને એવીહાર એ બધા નિયમ જીવન સુધીના હતા, અને કોઈ પણ પ્રસંગે તેમાં અપવાદ સેવ્યો ન હતો. આ સિવાય બાઈની આત્મશ્રદ્ધા અડેલ હતી. મરણઃ ઉપસર્ગોમાં પણ હું આત્મા છું એ ભાન તેઓ ભૂલતા નહિ. ગુરુ ઉપરની શ્રદ્ધા અને આજ્ઞાની આરાધકતા પણ તેટલી જ દઢ હતી. કેઈ તેને કહે કે દિવાળી બહેન! અમુક સ્થળે એક યોગી મહારાજ છે તેની પાસે ઘણું જાણવાનું મળશે. તેના જવાબમાં તેઓ કહેતાં કે, તમે બધા તેમની પાસેથી મેળવે, “મારે તે મારા ગુરુ છે તેની પાસેથી મળે છે અને જેશે ત્યારે મળશે. જ્યારે, જ્યારે હું તેમની પાસે જાઉં છું ત્યારે, ત્યારે નવીન કાંઈક લઈને જ આવું છું. માટે મારે બીજે જવાની જરૂર નથી.”
ગુરઆજ્ઞા પાલન કરવામાં તેઓ ઘણું જ દક્ષ હતા. તેને જે કંઈ સાધન બતાવવામાં આવતું તે તેઓ હજાર