________________
*૬૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
આજે ગુજરાતમાં વિખ્યાત છે. તેમણે સવેîપયેાગી જપ સાધના ગ્રંથની પ્રસ્તાવનામાં કહ્યુ છે કે : જપ એક અમાઘ દૈવી શક્તિ છે.
તંત્ર સારમાં એમ કહ્યું છે કે :~
।
“ યક્ષેા, રાક્ષસેા, પિશાચા, દુષ્ટ ગ્રહેા તથા ભાકર સર્વાં અત્યંત ભય પામીને મત્રજપ કરનારાએની પાસે જતા નથી, જઈ શકતા નથી. ,, તાય કે મનુષ્ય આ બધાના ભયેામાંથી રક્ષણ મેળવવા ઇચ્છે તેમને તે મળી રહે છે. જન્મસ્થાનમાં પડેલા દુષ્ટ ગ્રહો મનુષ્યને અનેક રીતે પીડા ઉપાડે છે તથા ભયકર પેર્પાની સાથે પાનારા પડયાં તે એ આણા જાન લીધા વિના રહેતા નથી. એટલે તેના ભયમાંથ બચવું આવશ્યક છે. નિત્ય નિયમિત મ`ત્રજપ કરવાથી તેમના લયમાંથી બચી શકાય છે. ઘેાડા સમય પહેલાં એક દ્વિમ્બર સુનિ એકાંતમાં બેસી મત્રજપ કરતા હતા.
એવામાં એક ભયંકર સર્પ કુંફાડા મારતા, મારતા અન્ય અને તેમના સ્થાનમાં દાખલ થયા. લેાકેા આ દૃશ્ય જોઈ રહ્યા અને હવે શુ થશે ? તેની ચિંતા કરવા લાગ્યા. પણુ એ પ્ ખંદર જતાં જ શાંત થઈ ગયા અને મુનિથી થાડે દૂર પેતની ફેણ વિસ્તારી તેમને નમન કરવા લાગ્યા. આ જોઈ લેાકે ાશ્ચયના પાર રહ્યો નહિ. આ ઘટના વ માનપત્રામ પ્રગટ થયેલી છે.
સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહ્યું છે કેઃ ‘પવિત્ર નામને ફ્રી ફરી ખેલવુ... એનું નામ જપ છે. એ જપ દ્વારા જ ભક્ત ઊંચે અનતને પહોંચે છે.’