________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
‘તમે! તમે શે। દગેા કર્યાં? તમે પાણી પીવડાવીને મને બાંધી લીધી છે.’
૬૮
‘ખાટું શા માટે ખેલે છે? અરે, પાણી પીવડાવીને તે કાઈ ને બાંધી શકાતા હશે??
૮ મને ખાંધીને તમે તમારા મેાતને નિમત્રણ આપ્યુ છે.’ આમ ખેલતી સરલાનેા ચહેરા ઘણા ભયાનક થઈ ગયા.
લક્ષ્મીનારાયણે નીડરતાથી કહ્યું, ‘મેાત ! માત તે સદાય મારા માથે સવાર હાય છે. મને આશ્ચય એ વાતનું છે કે હું કેમ મરી જતે નથી ?’
6
એવામાં એકાએક સરલાના મુખમાંથી મેારલીના જેવા અવાજ નીકળવા લાગ્યા. લક્ષ્મીનારાયણે ખૂમ પાડી, · બધા પેાતાના પગ પલંગ પર લઇ લેા. ડૉકટર બાજપેયી, તમે પણુ તમારા પગ પલંગ પર લઈ લેા.
,
થેાડી જ વારમાં ફૂંફાડાનેા અવાજ સંભળાયા. ગભરાઈ ને જોયુ તેા એક કાળા નાગ જીભના લખકારા મારતા સરલા સામે જોતે હતેા. એમ લાગતું હતું કે, સરલાના મુખમાંથી નીકળતા મેારલીના સૂરમાં મેાહિત થઈ ને એ નાગ એની ફેણ ઉઠાવીને ઝૂમી રહ્યો હતા. સરલાએ વિચિત્ર અવાજે બૂમ પાડી, ‘આ દુષ્ટને ડંખ દે.' અને એણે લક્ષ્મીનારાયણ ભણી સંકેત કર્યાં.
લક્ષ્મીનારાયણના ચહેરા પર ભયનું કોઈ નિશાન ન હતું. નાગ એમના તરફ સરકયો કે તરત જ તે ખેાલ્યા, ‘નાગદેવતા ! તમારી સાથે મારે કાઈ બૈર નથી. બીજાના વેરને કારણે તમે મને