________________
મત્રવિદ્યાના પ્રભાવ
૨૬
સાયા ખાતાં, ખાતાં સાનભાન રહિત સ્થિતિમાં આ જગતમાંથી વિદાય થવું એ ધન્ય મૃત્યુ તેા નથી જ.
ભગવાનના કોઈ પણ નામના પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી શારીરિક રાગા દૂર થાય છે. મંત્ર જપ કરવાથી શરીરની કાંતિ વધે છે. લક્ષ્મીમાત્ર ધનની દેવી નથી, સૌંદર્યાંની પણ દેવી છે. તાત્પય એ છે કે શરીર સ્વસ્થ અને સુદૃઢ બનાવવામાં જપ સાધન ઉપયાગી છે. માનસિક રાગેાનું નિવારણ ભગવાનના નામના જપથી થાય છે. વચનની શક્તિ સરસ્વતીના મંત્ર-જપથી ખીલે છે અને શીઘ્ર કાવ્યેા રચવા જેટલી દક્તિ સાંપડે છે.
શ્ર રમણ મહર્ષિ એ ઉપદેશસારમાં કહ્યું છે કે :— * વાણી દ્વારા સ્તવન-સ્તત્ર મેલીએ તેના કરતાં મનમાં જપ કરવા અને ધ્યાન ધરવું એ શ્રેષ્ઠ છે.
શ્રી શિવાનં≠ સરસ્વતીએ જપયેાગમાં કહ્યું છે કે :
‘જય વિષયા તરફ જતા વિચાર પ્રવાહના બળને અટકાવે છે. તે મનને ઈશ્વર તરફ શાશ્વત સુખની પ્રાપ્તિ તરફ વાળવા ફરજ પડે છે. પરિણામે તે ઈશ્વરદર્શન કરવામાં મદદ કરે છે. જય અને પાશવતામાંથી વત્રતામાં, રજસમાંથી સત્ત્વમાં ફેરવી નાંખે છે. તે મનને શાંત અને મજબૂત કરે છે. તે મનને મંતમુ ખ કરે છે. તે મનની બહાર ફેલાયેલી વૃત્તિને અટકાવે છે. તે નિશ્ચય અને તપખળને પ્રખળ બનાવે છે. પરિણામે તે ઈષ્ટદેવ અગર ઈશ્વર સાક્ષાત્કારના સીધા દત્ તરફ લઈ જાય છે. શ્રી મેાટા એક આધ્યાત્મિક પુરુષ તરીકે