________________
અને છે તે
છે પણ હારના મંત્રજપ
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૬૧ ભાવપૂર્વક જપ કરનાર જીવનના અંતને
જાણું અને માણી શકે છે. થોડા વખત પહેલાંની બનેલી સત્ય ઘટના
ઉજજૈનમાં એક વૈશ્ય કુટુંબ રહેતું હતું. તેમાં બે પુરુષ, એક સ્ત્રી અને બે તેનાં બાળક હતાં. એક ભાઈ અવિવાહિત હતો અને બીજા ભાઈને બે પુત્રો હતા. એ કુટુંબને નિર્વાહ એક નાની દુકાન પર થતો હતો. ઘરને મુખ્ય માલિક રાત્રીમાં નિવૃત્તિના સમયે શાંત ચિત્તે એકાગ્રમનથી મંત્રજપ કરતો હતે. એક દિવસ તેને પુત્ર રાતે ઊઠશે ત્યારે તેણે જેયું કે પિતા હાથમાં માળા લઈને કઈ મંત્રજપ કરી રહ્યા છે. એ વખતે તે તેણે એમને કંઈ પૂછયું નહિ પણ સવારમાં પ્રશ્ન કર્યો કે, “તમે રાતે શેનો જપ કરતા હતા ? ”
પિતાએ કહ્યું-“ભાઈ! હું કાંઈ વધારે ભણેલ નથી. બધા લોકે રામનામને જપ કરે છે. એટલે હું પણ રામનામને જપ કરું છું.'
પુત્ર સમજો કે આ તો સહુને કલ્યાણનું કારણ છે. એટલે તેણે વિશેષ પૂછપરછ કરી નહિ. કેટલાક સમય પછી એ ગૃહપતિને સ્વપ્નમાં એક મહાત્માના દર્શન થયાં તેમણે તેને કહ્યું
“પરમ દિવસે તમને લઈ જઈશું સાવધાન રહેજે.” આથી ગૃહપતિ સમજી ગયા કે પરમ દિવસે રાતે મારે અંતસમય છે. તેની પત્ની બાજુમાં સૂતી હતી તેને ઊઠાડી સ્વપ્નની વાત