________________
૨૭
મંત્રવિદ્યાના પ્રભાવ સામે દોડતો આવે, એટલામાં ટ્રેન પસાર થઈ ગઈ તેકહેવા લાગ્યું કે, “આ પુલ ઉપર ઘણુ બાવા-ભિખારીએ મૃત્યુ પામ્યા છે.” ડબાને કઈ દરવાજો ખુલ્લે હેય તે તે લાગે અને મૃત્યુ પામે. પરંતુ આપ સાહેબ નસીબદાર કે ગુડઝ ટ્રેન હતી, અને તેના બે ત્રણ દરવાજા ખુલ્લા હોવા છતાં વચમાં ન હતા. પરંતુ ફીટ હતા. જેથી બચી ગયા છે. આ પ્રભાવ અને મંત્રને તથા શ્રી વર્ધમાન ઓળીને ! ગૃહસ્થાશ્રમમાં હું મુંબઈમાં રહેતો હતે. મહામંત્રના પ્રભાવે ટ્રામ, ટ્રેન, મેટર વગેરેના અકસ્માતથી જરામાં બચી જતે, તેમ જ હુંડીપત્ર, બેન્ક વગેરેમાં ૨૫ હજારથી લાખ સુધી ખિસ્સામાં જોખમ રહેતું પરંતુ મહામંત્રના પ્રભાવે કઈ દિવસ ચાર વગેરેને ભય નડશે નહિ.
તપસ્વીશ્રી જયપદ્યવિજયજીને આ સ્વાનુભ વાંચનારને નમસ્કારમંત્ર તરફ ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમ પ્રગટાવનાર બને.
નવકારમંત્રને અદ્દભુત પ્રભાવ ગુજરાત સમાચારમાં તા. ૧૬-૭–૭૨ ના જે લેખ આવેલ તે નીચે મુજબ છે.
જીવનની જળજથામાં આજના માનવીને જગતનિયંતાને વિચાર કરવાની ફુરસદ નથી, ત્યાં વળી મંત્રની ભાવપૂર્ણ ઉપાસના કેવી ? પરંતુ વિદ્વાન મુનિશ્રી અમરેન્દ્રવિજયજી પિતાના પુસ્તક અચિંત્ય ચિંતામણિ નવકારમાં નવકારમંત્રના સામર્થ્યને બતાવી આપ્યું છે. વિજ્ઞાન અને ધમ ઉભયને જાણનારા મુનિરાજે