________________
૨૬
મ`ત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
કુદી માર્યાં, પણ પાછળથી દોટ મૂકીને પગમાં પાછળના ભાગમાં ડયું અને ઊંધુ પડતું (જેથી ઝેર ખરાબર ચડે) પછી એકદમ ભાગ્યું. મેં વિચાર કર્યાં કે પૂર્વભવનું' ક'ઈ માંગતા હશે તે લઈ ગયા. ઝેર ચડવા માંડ્યું. પગે કસીને પાટા બાંધી દીધા.
શ્રી નમસ્કાર મહામત્ર અને ઉવસગ્ગહરં સ્તેાત્ર ગણતાં, ગણતાં ધીમે, ધીમે ધાંધલપુર તરફ ચાલવા માંડયું, અને મુશ્કેલીથી ત્યાં પહેાંચ્યા. ત્યાં બેઠા તે પછી બે દિવસ તે ઊઠી શકાયુ નહિ, પત્ર પર સાજા ચડી ગયા. લાકો જોઇને આશ્ચય પામી કહેવા લાગ્યા કે તમે પાંચ માઈલ કેવી રીતે ચાલી શકયા? કાઈને કરડે એટલે ગાડામાં નાખીને લઈ જાય અને ઇચ્છિત સ્થળે પહેાંચે એટલામાં તેા ખલાસ થઈ જાય. અગર કાઇક જ બચે. મે તેા કહ્યું કે, દેવગુરુના પસાયથી અને નમસ્કાર મહામંત્રના તથા ઉવસગ્ગહર સ્તેાત્રના પ્રભાવે બચી ગયા .
રેલ્વે પુલ ઉપર ચમત્કારિક બચાવ
સ. ૨૦૦૮ના જેઠ મહિનામાં એક નાના સ્ટેશનથી નડિયાદ જતાં મેટા પુલ છે તેમાં માણુસા માટે જુદા રસ્તા હતા તેથી પુલ એળંગવા માંડયા. એકાદ-બે ફૂટ ખાકી હશે, ત્યાં પાછળથી ટ્રેન પુલ ઉપર ચડી જેથી આખા પુલ ધણુવા લાગ્યા. હું' જરા પણ આગળ વધી શકયા નહિ. શ્રીનમસ્કાર મંત્ર અને શ્રી શખેશ્વર પાર્શ્વ નાથ નમ:નુ' સ્મરણ કરવા લાગ્યા, અને સામી દિશામાં મોઢું રાખી ઊભા રહ્યો. એટલામાં નજીકના ફાટકના વાવટાવાળે માણસ ખૂમા મારતા મારી