________________
મ’ત્રવિદ્યાના પ્રભાવ
૨૪૧
સાચેા રાહ બતાવવા જૈન યતિએએ આવા ચમત્કારી મંત્રની શક્તિના ઉપયાગ કર્યો છે. સ્વધના રક્ષણ કે ગૌરવને એમાં હેતુ હાય છે.
કેટલાક માનવા માને છે કે આ કલિકાલમાં મંત્ર-તંત્ર ફળદાયી થતા નથી. પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. મંત્રા અને મત્રાના પ્રભાવ આજે પણ એવા જ છે. માત્ર એની ચેાગ્ય ભાવે આરાધના થતી નથી, શક્તિ છે શક્તિના એકનિષ્ઠ સાધકની ઉણપ છે. જૈન યતિઓએ ઋષિમ`ડલસ્તાત્રથી સજે લા ચમત્કારાની ઘણી કથાઓ પ્રચલિત છે. સ્વધર્મના ગૌરવ કાજે આ મ'ત્રના પ્રયાગની બે કયાએ અવિસ્મરણીય છે.
સૌરાષ્ટ્રના એક ગામમાં જૈન મુનિ પધાર્યાં. તેમના થાડા સમાગમથી સહું જાણી શકયા કે તેઓ મંત્રવિદ્યાના જાણકાર છે. રાત્રે ગામલેાકેા એમને એક વિનંતી કરવા આવ્યા. સાહેબ, અમે મેાટી મૂંઝવણમાં ફસાયા છીએ. આ ઉપાશ્રયના પ્રાંગણમાં એક મેાટે લીમડા છે. એની વિસ્તાર પામેલી ડાળીએ બાજુમાં જાય છે. ડાળી પર પક્ષીઓ બેસે છે. બાજુમાં આવેલા હાજના પાણીને ખગાડે છે. એમણે કહ્યું કે, લીમડા કાપી નાખે. અમે કહ્યું કે, · આટલા માટા લીમડા કેવી રીતે કપાય ?” વાત મમતે ચડી. સરકારમાં ફરિયાદ થઈ. કાલે સરકારી પચ આવશે. આ લીમડા કાપવાનુ કહેશે, તેા અમારું નાક કપાશે. આપ આ પરિસ્થિતિના કઈ તેાડ લાવેા. મુનિશ્રીએ કહ્યું, • ચિંતા કરેા નહિ. બધાં સારા વાનાં થશે. • ત્રીજે દિવસે સરકારી પંચ આવ્યુ, પણુ લીમડા જ ન મળે! પંચની એ વ્યક્તિ તે આ સ્થાનથી પરિચિત હતી. તેઓ લીમડા અમુક
'
મ. ૧૬