________________
મ‘વિજ્ઞાન અને સાધના રહસ્ય
જામખાપુએ તરત જ સાથેના સેવકે તથા સિપાઈ એને પૂછ્યું. ‘શું તમે આ જગ્યાની જડતી લીધી હતી ખરી ?'
૨૪૪
સિપાઈ એએ કહ્યું, ‘હા માપુ, અમે બે વખત આ જગ્યાની જડતી લીધી હતી. અમને અહી" કઈ દેખાયું. નહાતુ આખી જગ્યા ખાલીખમ હતી.’
આ સાંભળીને જામબાપુ હસી પડયા, યતિજી તરફ ઈશારા કરતાં લ્યા.
હું આ તમારી કરામત લાગે છે. હજી પણ તમારામાં આવી વિદ્યા રહેલી છે, એ જોઇને હું ઘણા જ ખુશ થયા છુ. આ ઘેાડાઓને ખરાબર જાળવીશ. મારા તરફથી એમને અભયદાન છે.’
આમ, મંત્રશક્તિ કામયાબ છે, માત્ર એની સાચી રીતે આરાધના થવી જોઈએ.
***
સર્વ પ્રકારનું કલ્યાણ કરનાર યંત્ર
કચ્છ ખીજડા ગામની વાત. એક ફેરીવાળા આખા દિવસ ચીજવસ્તુ વેચે, માંડ ત્રણ છેકરાં ને પતિ-પત્નીનું પૂરું થાય.
દુકાળમાં અધિક માસ આવ્યેા. ફેરીવાળાને કઈ વળગાડ થયા. આખા દિવસ ભીંત સાથે માથું પછાડે. ફેરી કરવા જાય, ફેરી બાજુએ રહે અને રસ્તા પર નાચવા લાગે.