________________
મત્રવિદ્યાનેા પ્રભાવ
૨૩૧
6
છે. રડારેળ કરવા લાગ્યા. થેડીવારે હું ભાનમાં આવ્યે. મને કંઈક સારું' લાગ્યુ'. મે' પાણી માગ્યું, એ ત્રણ લેટા પાણી પી ગયે ! પણ મને હજી એ જ ધૂન હતી કે સદ્ગતિ ન ચૂકે. નવકાર અને ભાવના ચાલુ રાખ્યા. મારી ખા કહે, થાડુ દૂધ લેવાશે ?' મે કહ્યું: ‘જો લાવે !' મેં એક કપ દૂધ પણ પીધું. આ પહેલાં પાંચેક દિવસથી પાણીનું ટીપુ પણ ગળાની નીચે જતું ન હતુ. નવકાર અને ભાવના તા ચાલુ જ હતાં.
રાત્રે મને ઊંઘ આવી ગઈ. છેલ્લા છ દિવસથી ઊંઘ નાતી
આવી. પાચ-છ કલાક હું ઘસઘસાટ ઊંચે. ઘરનાં માણસે તે હજી એમ જ માનતાં હતાં કે હું બે-ચાર ઘડીનેા મહેમાન છું. સવારે હું ઊડયા ત્યારે સ્ફૂતિ જણાઇ-જાણે નવજીવન ન મળ્યું. હાય ! મેં ચા-પાણી લીધાં, હું ભાવના અને નવકાર મૂક્તા ન હતેા.
ધીરે, ધીરે હું દૂધ, રાખડી વગેરે પ્રવાહી ખારાક લેવા માંડયે. દૂધની કેવળ મલાઈ વગેરે પૌષ્ટિક ખારાક મને આપવા લાગ્યા. એક અઠવાડિયામાં તે હું શીરા વગેરે લેવા લાગ્યા !
અમારા ફેમિલી ડૉકટરને સાથે લઈ અમે મેટા ડૉકટરને અતાવવા ગયા. મને જોઈને એમને ઘણું આશ્ચર્ય થયુ. ખધી વાત કરી. એ કહે : ‘તમે છેલ્લાં ચાર-પાંચ દિવસથી ખાધું ન હતું, ઊલટી શાથી થઈ? ગળું શાથી ખૂલી ગયું ? તમે શું શું ઉપચાર કર્યાં હતા ? કોઈ દવા લીધી હતી ? વૈદ્યાર્દિકની પણ કોઈ દવા કરી હાય તા તે કહા, જેથી બીજા દરદીએ ઉપર તે અજમાવી શકાય.’