________________
મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
શ્રીગુલાખચંદભાઈ ને એક અનુભવ આપ્યા છે. આ અનુભવ કરનાર વ્યક્તિનું સરનામું છે—શ્રી ગુલાબચ’દ ખીમચંદુ માસ્તર, નેમીશ્વરના દેરાસર સામે, આંખલીફ્ની, જામનગર. તેા અહીં આપણે જોઈ એ એમનેા વિરલ છતાં સત્ય અનુભવ.
૨૨૮
મત્રની શક્તિ અમાપ છે. એની તાકાત અસીમ છે, એનુ ક્ષેત્ર અપરિમેય (અમર્યાદિત) છે. આવા એક મત્ર છે નવકાર મંત્ર, એ અચિંત્ય ચિંતામણિ છે. લઘુ નમસ્કાર સ્તેાત્રમાં એનુ વન કરતાં લખ્યુ છે કે—
‘શું એ મહારત્ન છે ? કે શું એ ચિંતામણિ છે ? કે એ કલ્પવૃક્ષ સમાન છે ? ના, ના, નવકાર તેા ચિંતામણિ અને પવૃક્ષ કરતાં પણ અધિક છે. ’
પણ મૂળ વાત ઉપાસનાની રીત છે. સાધકની શ્રદ્ધાની, સજ્જનતાની છે. એના અનુષ્ઠાન પાછળ વ્યાપક અને ઉદાત્ત ભાવના ધરાવવાની છે.
આ નવકારની તાકાતના ઘણા અનુભવેા જામનગરના શ્રી ગુલાબચંદભાઈ ને થયા છે. નવકારના ખળ આગળ એમનું જીવલેણ દર્દ પાછુ પડી ગયું. આજથી સત્તાવીશ વર્ષ અગાઉ બનેલી એ ઘટના વિશે ગુલાબચંદભાઈ કહે છે—મને કેન્સરનુ જીવલેણ દર્દી થયું. એની પહેલા છ માસથી માથામાં ઘણું દુઃખાવા હતા. ડોકટરને પણ મે' બતાવેલ, પણ રાગ કાઈ કળી શકયું નહીં. એક દિવસ કમાાં લેાહી દેખાયું. મારા ફેમિલી ડૉકટરને વાત કરી. એમણે તપાસીને કેન્સર હાવાનુ કહ્યું. એ પછી ડૉ. કુપરને દેખાડયું, ત્યારે એમણે કહ્યું કે, ‘હુમણાં