________________
૨૧
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
ગઈ. અહી આ ઉતરી જાએ. તમે જે સ્થળે લાવવાનું કહેલ ત્યાં લાગ્યે છું. મારું ભાડું આપી દો.” યુવતી ગાડીમાંથી ઊતરી ગઈ અને ભાડું પણ આપી દીધું. પણ આ અજાણ્યા પ્રદેશ, રાત્રીના સમય અને ત્યાંની ભાષા શુદ્ધ હિંદી તે પણ ચુવતી જાણે નહિ. ત્યાંના લેાકાના વેશ પણ મુસલમાન જેવા અને પોતે એકાકી. સામાન તે વિશેષ હતેા નહિ, એક થેલી હતી તે હાથમાં લઇને ત્યાં ઘૂમવા માંડયું. અને રસ્તે ચાલતા માણસેાને બારાદરી કયાં છે તે પૂછે પણ કાઈ ઉત્તર ખરાખર આપે નહિ. અને કંઈ જ પત્તો લાગે નહિ. યુવતી ગભરાઈ ગઇ. રાત્રીના સમય અને દિલ્હી જેવું મોટુ શહેર શુ કરવુ...? એવે વખતે તેણે પોતાના ઈષ્ટમ`ત્ર નમસ્કારમ`ત્રનુ' મનેામન એકચિત્તે સ્મરણ કરવા માંડયુ.. હે પ્રભુા! અત્યારે આપને જ એક આધાર છે. અને મંત્રના જપ સતત મનમાં ચાલુ રાખ્યેા. અધા લેાકાને પૂછે પણ ચુંવતીની ભાષામાં તે લેાક અરાબર સમજે નહિં તેથી તેએ ઉત્તર પણ ખરાખર કયાંથી આપે ? પણ યુવતીએ તે શ્રદ્ધાપૂર્વક મંત્રના જપ કરવા ચાલુ રાખ્યા. હવે યુવતી સતત મંત્રજપ કરતી હતી તેના પ્રભાવે ત્યાં ચમત્કાર થયેા. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે સ...કટ નિવારણ કરવા દેવા, આવતા તેજ પ્રમાણે એક દેવ કહેા કે સજ્જન પુરુષ કહે, જે હાય તે ખરુ'! તે દૈવીપુરુષ ત્યાં આવીને તે યુવતીના પૂછયા સિવાય જ કહેવા લાગ્યા : કહે મહેન, શી વાત છે? યુવતીએ તેને સર્વ હકીક્ત કહી, તે સજ્જન પુરુષ માનવરૂપે સાચેસાચ દેવ જ હતા, ચુવતીના હાથમાંથી એલી (કાચળી) પાતે લઈ લીધી અને