________________
૩% હો નમ: મંત્રવિજ્ઞાન એ વિદ્યાની સત્યતા જણાશે. અનુભવ કર્યા પછી આ વિદ્યા સાચી ઠરે એટલે ભવિષ્યમાં વિશુદ્ધ રીતે આ વિદ્યાનું અધિકાધિક સામર્થ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાની ઈચ્છા થશે. અને જેમ જેમ પુરશ્ચરણ (અમુક મંત્રના સકામ જપ) વધારે થશે તેમ, તેમ સાધકમાં દિવ્ય સામર્થ્ય વૃદ્ધિ પામશે. જેમ જેમ દિવ્ય સામર્થ્ય વૃદ્ધિ પામશે તેમ, તેમ તે સાધક મેટાં મોટાં અસાધ્ય અને અતિ કઠિન જણાતાં કાર્ય સહજમાં પૂર્ણ કરી શકશે.
આત્મવિશ્વાસ આ વિદ્યા સાધ્ય કરવા માટે સાધકને પૂર્ણ આત્મવિશ્વાસ હોવો જોઈએ. દઢ શ્રદ્ધા હેવી જોઈએ. એ જ વિદ્યાનું મુખ્ય તત્ત્વ છે. જેના અંતરમાં દઢ વિશ્વાસ હશે, તેને જ ફળ પ્રાપ્તિ થાય છે. “સંશયાત્મા વિનશ્યતિ”એ ગીતા વચન પ્રસિદ્ધ જ છે. કોઈ પણ રોગને રેગી સમક્ષ આવતાં જ પ્રથમ તેના રોગની માહિતી મેળવવી, ત્યાર પછી તે રેગની પ્રબળતા કેટલે દર વધેલી છે. અને પ્રગબળથી તે રેગ એક જ પ્રગબળથી નિર્મૂળ કરી શકાશે કે કેમ? કિંવા ૨-૪ વખત પ્રયોગ કરવાથી થશે, ૪-૮ દિવસ પ્રયોગ કર્યાથી આરામ થશે. એ સંબંધી સાધકે પિતાના મનમાં અનુમાનપૂર્વક વિચાર જર, તે પછી પિતાને વિચાર રેગીને જણાવો. રેગી સાથે વાતચીત કરતી વખતે શાંતિથી સુમિષ્ટ વચન બેલવાં. એવાં સુમધુર વચન આશાજનક સંભાષણથી રોગીના મન પર સાધકની વિદ્યાનું ઘણું સારું પરિણામ આવે છે. તેમજ સાધક ઉપર તેની શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. સત્ય એ છે કે, એવી