________________
૧૧૦
મવિજ્ઞાન અને સાધના રહસ્ય
ચાર તે રસ્તે નીકળ્યેા. પાતાની પ્રતિજ્ઞા ભંગ ન થાય, તે માટે તેણે કાનમાં આંગળીએ નાંખીને દોડવા માંડ્યું. રખે ! આ મુંડના વચન મારા સાંભળવામાં આવે, તેા મારી પ્રતિજ્ઞા ભંગ થશે. પરંતુ તેના પુણ્યાયે તેના પગમાં કાંટા વાગ્યા, અને કાંટા વાગવાથી તે ઢાડી શકયો નહીં. અને કાનમાંથી આંગળીઓ કાઢીને કાંટા કાઢવા લાગ્યું..
હવે તે જ વખતે પ્રભુની વાણીના ચાર વાક્યો તેના કાનમાં પડથા. ‘ દેવની છાયા પડે નહિ, દેવેાની ફૂલની માળા કરમાય નહિ, દેવની આંખેા પલકારા મારે નહિ, દેવા જમીનથી ચાર અંશુલ ઊંચા ઊભા રહે, ધરતીને સ્પર્શ કરે નહિં.
આ ચાર વાક્યો શ્રવણ કર્યા પછી તે હિણીયા ચાર ફરી દોડીને દૂર જતા રહ્યા. તે ચારે રાજગૃહ નગરમાં ઘણું! જ ઉપદ્રવ મચાવ્યેા, જેથી લેાકેા ત્રાસ પામીને રાજા પાસે ફરિયાદ કરવા ગયા કે, · કાં ા તમે ચેારના નિગ્રહ કરો, અગર અમેને નગર છેાડી જવાની આજ્ઞા આપે.’
રાજાએ પ્રજાને આશ્વાસન આપ્યું. પછી રાજાએ ખીડું ફેરવ્યું કે જે કાઈ ચારને પકડી લાવશે, તેને ઈનામ આપવામાં આવશે. રાજાના મંત્રી અભયકુમાર મહા બુદ્ધિમાન હતા. તેણે ખીડુ પકડયુ અને ચારને પકડવાની હિંંમત કરી. અભયકુમારે પોતાના બુદ્ધિબળથી જાણ્યુ કે આ ચાર છે, પણ કાઈ ખાસ મુદ્દો ન મળવાથી તેણે તેની સાથે મિત્રતા કરી. છતાં કોઈ પત્તો લાગ્યા નહિ. ત્યારે તેણે એક યુક્તિ રચી. અભયકુમાર, રાહિણીયા ચારને એક વેશ્યાને ઘેર લઈ ગયા. પૂર્વસ ંકેત અનુસાર વેશ્યાએ