________________
૧પ૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
નહિ આવે તે આમ કરીશ—એમ વિવેકથી બોલવું જોઈએ. અને જો એમ ન કહેતા વચન આપવામાં આવે તે ગમે તેમ કરીને પોતાના વચનનું પાલન કરવું જ જોઈએ. પછી તે વાત ભલે મામૂલી કેમ ન હોય, એ રીતે સર્વ પ્રકારે બધી અવસ્થાઓમાં સત્યનું પાલન કરવાથી સાધકને વાસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એ યંગસૂત્રનું વચન છે. આ પ્રકારના સત્યવાદી સિદ્ધ પુરુષના સંકલ્પ પણ સત્ય બની જાય છે. પંજાબના એક મહાત્માએ એક વખત એક મેટા પત્થરને પર્વત પરથી નીચે પડતો જોયો અને તરત જ મનમાં સંકલ્પ કર્યો કે તે ઉપર જ રોકાઈ જાય. બસ, તે પથ્થર ઉપર જ રહી ગયે. તે આજે પણ પંજાબ સાહેબના નામથી મજૂદ છે. એવા સંકલ્પ સત્ય બનવાના ઘણા દષ્ટાંતો છે. માટે સાધકે મન, વચન, શરીરથી સત્યનું પાલન કરવા સતત તત્પર રહેવું. “સાહેબ કે સત્ય પ્યારા હૈ,” પ્રભુને સત્ય જ પ્યારું છે. માટે પ્રભુને પ્રેમ પ્રાપ્ત કરવા ઈચ્છનારે પણ સદા, સર્વદા સત્યનું પાલન કરવું એથી વાણીને પણ સાથે, સાથે સંયમ થશે, અને અધ્યાત્મિક બળ પણ વધશે.
૨. સાધક અહિંસક લેવો જોઈએ. અહિંસાની સાધના ન કરનાર વેગીના દિલમાં વર-ભાવ રહી શકતો નથી. વૈર, ભાવ મનુષ્યના હૃદયને તપ્ત અને મસ્તક તથા બુદ્ધિને
નિર્બળ બનાવે છે. શાંતિ–સુખ જે બધાથી મેટું છે, - તે શાંતિ-સુખ વર-ભાવ આવવાથી અંતરમાંથી નષ્ટ થઈ