________________
૨૦૬
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
ચલાઉ શ્રદ્ધા નહિ, પરંતુ · નવકાર એ સમસ્ત પાપાને નાશક અને પ્રથમ કોટિનુ` મ`ગળ છે. એની સાધના એ જીવનને સાર છે. અને જીવનને અપૂવ સમાધિદાતા છે....એવી શ્રદ્ધા.
ܕ
આવી શ્રદ્ધાને ઉત્પન્ન કરવા માટે જીવનમાં જગતના દુઃખી, આત જીવા પર નીતરતા કરુણારસ ભર્યાં હાર્દિક ભાવ જોઈએ અને વિશ્વના જીવેા પ્રત્યે મૈત્રીભાવ-સ્નેહભાવ જોઈ એ. એક પણ જીવ આપણા સ્નેહભાવમાંથી ખાદ નહિ; તેમ જ માથાવાઢ જેવા દુશ્મન પણ દુઃખી હોય તે એ પણ આપણી યામાંથી -ખાદ નહિ. પૂર્વોક્ત ગુલાબચંદભાઈ એ આ મૈત્રીભાવ સાથે નવકાર સાધના કરેલી, પૂર્વક્તિ મિયાભાઈ એ પણ શત્રુ પર
આ કરુણાભાવ સાથે નવકારની સાધના કરેલ, તેથી અચિંત્ય ફલને પામ્યા. મૈત્રી-કરુણાના ભાવ એવા વિસ્તરવા જોઈએ કે આપણા હાથે કે આપણા નિમિત્તે વિરાધાતા એકેન્દ્રિય પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિના જીવે। પ્રત્યે પણ એ સ્નેહ-દયાભાવ જાગતા રહી દિલ એ જીવાને પહાંચાડાતા મરણાન્ત દુઃખ માટે ભારે અસાસ અનુભવાય. પછી માનવ અને પશુ તથા કીર્દિ માટે સ્નેહભાવ-દયાભાવનું તે પૂછવું જ શું? આના પ્રભાવે નવકારમંત્ર પ્રત્યે અથાગ શ્રદ્ધા ઉત્પન્ન થાય અને પછી મહામત્રની સાધના અદ્ભુત રીતે કળે સિદ્ધિદાતા બને.
પાલનપુરમાં એક મુસલમાન પાસે એક વેપારી ૨૦૦ રૂપિયા માંગતા હતા, પણ મુસલમાનની સ્થિતિ એટલી ગરીબ કે પેાતાના કુટુંબનું ભરણપાષણ માંડ માંડ કરતા; તેમાં