________________
મંત્રવિદ્યાના પ્રશ્નાવ
૧૯૩
ઘરનાં માણસે જાગી ઊઠયાં. તેએએ એક્દમ પેાાર કર્યા, એટલે કાટવાળ પેાતાના સિપાઈ આ સહિત આવીને તે ઘરને ઘેરી લીધું, અને ચારને પકડી લીધેા.
સવારે કાટવાળે તે ચારને રાજા પાસે હાજર કર્યાં. અને સર્વ હકીકત નિવેદન કરી. રાજાએ હુકમ કર્યાં કે તે ચારને અનેક પ્રકારે વિટંબના પમાડીને શૂળીએ ચડાવી દો. તે ચારને આખા ગામમાં ફેરવીને શૂળીએ ચડાવવાની જગ્યા પર લઈ જવામાં આવ્યેા. ત્યાં કાટવાળની આજ્ઞાથી અનુચર પુરુષાએ તેને શૂળી પર ચઢાવ્યેા. આ વખતે ગ્રીષ્મ ઋતુ હતી, વળી તેના શરીરમાંથી લેહી નીકળતુ હતુ; તેથી તે ચારને ઘણી જ તરસ લાગી. આ સમયે તે રસ્તેથી જે જે માણસે નીકળતા, તેની પાસે તે મરણુની અણી પર આવેલે। ચાર પાણીની યાચના કરતા, પણ રાજાના ભયથી તેને કાઈ પાણી આપતું નહિ. એવામાં તે જ રસ્તેથી ચેરના સુભાગ્યે જિન દત્ત શેઠ નીકળ્યા, એટલે ચારે તેમની પાસે પણ પાણીન ચાચના કરી. તે વારે દયાળુ શેકે ચારને કહ્યું કે, “ ભલે હું તને હમણાં જ પાણી લાવી આપું છું; પણ તે દરમ્યાન તને એક મહાન્ પ્રભાવિક નમસ્કાર મંત્ર કહું છું, તેનું સ્મરણ કર. આ સમયે તેનું સ્મરણ કરવાથી અવશ્ય તારી સુગતિ થશે. ’’ કારણ કે એક ઠેકાણે કહ્યું છે કેઃ—
૫ ૧૩
66
હિંસાવાન નૃત પ્રિયઃ પરધન હતઃ પર સ્ત્રી રતઃ । કિ ચાન્સેપિ હિલેાક નિંદિત મહા પાપેષ ગાઢા વ્રતઃ। મંત્ર. ભાવતયા સ્મરેદ વિરત પ્રાણાત્યેય સથા । દુષ્કર્મા જિ*ત દુતાવપિગતઃ સ્વી' ભવેત્ સ નરઃ રા