________________
૧૦૨
મત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
લાગેલા છે. પડી જવુ" એ એક એકમ છે, એ કમની સાથે ‘લાગવું’ જે પડવાનુ ફળ છે, એ લાગેલુ' જ છે. એમ નથી કે પડે એક અને દંડ ભાગવે મીજો અગર ફળ આપવા આવે ખીજો. જેટલી ઊંચાઈ થી પડશે!, જે ભાવથી પડી જશે, કમળ પણ તે અનુસાર જ મળશે. આંબાના ફળ આંબાના વૃક્ષની સાથે અને જા ંબુના ફળ જા ંબુના વૃક્ષ સાથેલા જ લાગે હાય છે. તમારા કર્મના ફળ અવશ્ય તમેાને મળશે જ. તે કેાઈ ખીજાના હાથમાં નથી, કર્માનુ ફળ કમની ડાળીમાં જ લાગેલુ છે, હમણા નહિ તે સમયે પરિપકવ થયે અવશ્ય લાગવાનું અને મળવાનું જ. પરિણામની ચિંતા કરવાની જરૂર નથી. જે ઈચ્છા છે તેવા કમ કરતા જાએ, ફળ તરફથી નિશ્ચિંત રહેા શુભ કરનારની કયારેય પણ દુર્ગતિ થતી નથી. તમે કમ કરવામાં સ્વતંત્ર છે તેમ જ તેવી રીતે કમ ફળ પ્રાપ્ત કરવામાં સ્વતંત્ર છે. મધું તમારા પેાતાને આધીન છે. બીજા કોઈના કે ઈશ્વરને આધીન નથી. તમારા ભાગ્યના વિધાતા તમે સ્વયં છે. એ પ્રકારે તમે દુ:ખ કે અધાતિ વગેરે નથી ઈચ્છતા અને હાલ તે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ નથી તેા એનાથી ખચી જવુ તમારા વશની વાત છે. તમારી જ શુભ ભાવના શુભ સંકલ્પ અને શુભ કમ તમાને સુખી બનાવી શકે છે; બીજી કાઈ નહિ. ઈશ્વર વગેરેના વિશ્વાસ ત્યાગી પેાતાના પર વિશ્વાસ કરશ, સ્વાવલંબી અનેા. એ જ સુખી બનવાને રાજમાર્ગ છે. ‘ સ્વ પરવશ’દુ:ખ”, સમાત્મ વશ સુખ.’
જે સાધક, સાધના દ્વારા પ્રાપ્ત થયેલ સિદ્ધિઓના પ્રલેાસનમાં આસક્ત બનતા નથી તે જ યાગસાધનાની સર્વોચ્ચ