________________
૧૭૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
પદ્ધતિનું નિષ્ઠાપૂર્વક અનુષ્ઠાન કરવાથી અમૂલ્ય સંપત્તિને પાક ઉતરશે.
સાધનામાં જોઈએ ભાવવાને ઉત્કૃષ્ટ રસ અને કઠિનમાં કઠિન સાધના. એક મણ શબ્દના કરતાં એક અધેળ સાધનાની વધુ કિંમત. એક બિંદુ પ્રેમ, સમુદ્ર સમાન શાસ્ત્રજ્ઞાન કરતાં વધુ તરસ છીપાવનારે પ્રેમ છે. જાણે કે દૂધ, મલાઈ, માખણ, અને શાસ્ત્ર વગેરે અપરાવિદ્યા જાણે કે છાશ, વાદો શાસ્ત્રોની
વ્યારા, લેકચર વગેરે બધાં નીચલા થરના લેકેને માટે, એ લિકે એ લઈને જ ભલે સુખે રહે. જેઓની ઈચ્છા છાશ પીને રહેવાની હેય તેઓ ભલે રહે. તમે ઈચ્છાનુસાર દૂધ, મલાઈ, માખણ ખાઓઃ
અમે પોતે કાંઈ કરવાના નહિ, યા કરી શકવાના નહિ, તમે જે કરી આપે તે જ થાય એ બધી પુરુષાતન વિનાની વાતે. કેળીઓ લઈને મોઢામાં મૂકે ત્યારે ખાઉં એવો ભાવ જેમને કે જે સમાજનો હોય, તેમણે મરી જવું એ વધારે સારું. અને કુદરતના નિયમ પ્રમાણે ધીરે, ધીરે શક્તિહીન થઈને તેઓ મરી પણ જાય. પારકાના મેઢા સામે જોયા કરીએ કે કઈ દષ્ટ યા અદષ્ટ શકિતની સહાયતાના ભરોસે વાટ જોઈ જીવ્યા કરવું એ મૃત્યુ સમાન. સ્વાધીનતા જ સ્વર્ગ, પરાધીનતા જ નરક.
જે પુરુષાર્થ કરે છે તેના પર ભગવાન દયા કરે, તેને સહાય કરે. સાહસ, ઉત્સાહ અને પ્રયત્ન હીન ભક્તો બાયેલા,