________________
મંથોપાસના
૧૪૯
પરંતુ જેઓ જગતના હિત માટે કઈ ખાસ ઊંચ હેતુને સિદ્ધ કરવા માટે દેહ ધારણ કરે છે, તેઓ આત્માનંદને ત્યાગીને જાગ્રત થયેલી કુંડલિની શક્તિને એ રસ્તેથી સહસાધારચક (મસ્તક)થી અનાહત ચકે (હૃદય) ઉતારીને “ભાવમુખે” રહે, અર્થાત્ સર્વ દ્રઢતીત પરમાર્થિક (Absolute) જ્ઞાન અને વ્યવહારિક (Rpätive) જ્ઞાનની વચ્ચે ચડઉતર કર્યા કરે અને હજારો જીવેને અવિદ્યાના મોહથી ઉદ્ધાર કરે.
પ્રકરણ સાધના વિધિ-વિજ્ઞાન
સદ્ભાવ :
સર્વથી પ્રથમ સત્યનું પાલન કરવું આવશ્યક છે. સત્ય, વિચાર, સત્યવચન, સત્કર્મ એ ત્રણેની આવશ્યકતા છે. નહિતર કેઈપણ ક્ષણે એમાં શિથિલતા આવી જાય તો સર્વ સાધના નષ્ટ થવાનો સંભવ છે. માટે સતત સાવધાન રહેવાની જરૂર છે. સત્યને અભ્યાસ કેવલ માટી-વાતેના વિષયમાં નહિ પણ નાની-નાની વાતમાં પણ હવે જોઈએ. જે કોઈને કઈ પ્રકારનું વચન આપવું હોય તે શર્તની સાથે આપવું જોઈએ. જેમ અવસર હશે અને કોઈવિ