________________
સાધના વિધિ-વિધાન
૧૫૫ મટે છે. પ્રસન્ન રહેનાર કયારેય પણ ગભરાતા નથી. તેથી તેની બુદ્ધિ સદા વિવેકનંતી રહે છે. એનું દરેક કામ વિવેકપૂર્ણ હોય છે. કહેવાનો મતલબ એ છે કે પ્રસન્ન મન વ્યક્તિની પાસે સંસારના બધા જ સુખ ઉપસ્થિત થાય છે. અર્થાત્ પ્રસન્ન મનવાળા બધાથી સુખી, બધાથી અધિક નીરોગી તથા સ્વસ્થ અને સવથી અધિક જ્ઞાનવાન હોય છે. એથી, જે તમે ઉદાસ અને દુઃખી રહેતા હે, તો આજે અત્યારથી જ પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરે. પ્રસન્નતા, આનંદ અને ઉત્સાહને સદા અપનાવો. વારંવાર પ્રસન્ન રહેવાને યત્ન કરો. જે રૂમમાં બેસતા હો, એમાં પણ એવા, એવા ચિત્રે રાખે, જેનું મુખ પ્રસન્ન અને હસમુખ હોય. એવા લોકોને સંગ કરો જે પ્રસન્ન રહેતા હોય. વારંવાર ઉદાસીનતાને દૂર કરીને પ્રસન્ન રહેવાને યત્ન કરે તે સંતેષની ધારણા છે. સંતેષની ધારણા બાદ જ્યારે મનુષ્ય સર્વદા પ્રસન્ન રહેવા લાગે અને પ્રસન્ન રહેવાનો અભ્યાસ થઈ જાય તો એને સંતેષનું ધ્યાન કહેવાય. એ અવસ્થા પછી યોગી જે અવસ્થામાં આનંદમાં નિમગ્ન થઈ જાય એને સંતેષની સમાધિ કહેવાય. એ સંતેષના સાધન વડે મેગીને જે સિદ્ધિ પ્રાપ્ત થાય, એનું નામ સંતોષથી અનુત્તમ સુખને લાભ થાય છે.
પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરોપ જાય તે, પ્રસન્ન ચેતસે દશાશુ બુદ્ધિઃ પર્યવ તિષ્ઠતે.”
ગીતા અ. ૨, લે. ૬૫ પ્રસન્ન ચિત્ત રહેવાથી બધા દુખેને નાશ થાય છે, કેમ કે