________________
મંત્રોપાસના
૧૪ પાંખડીઓ પર કમથી “નમો અરિહંતાણું” આદિ પાંચ પદને જપ મન વડે કરો. આ પ્રકારે નવ વાર નવકાર મંત્રને જપ કરવાથી આધ્યાત્મિક બળની વૃદ્ધિ થાય છે.
અક્ષરેનું ધ્યાન નાભિકમળમાં સોળ પાંખડીનું કમળ ચિંતવી તેમાં અ-થી અઃ સુધી સળ સ્વરને સ્થાપન કરવા અને તેનું અનુક્રમે ધ્યાન કરવું
હદયકમળમાં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવી તેમાં ક-થી તે ભ સુધી અક્ષર અનુક્રમે કમળ પાંખડીઓનાં સ્થાપન કરવા અને “મ” ને કર્ણિકામાં સ્થાપન કરવો. | મુખમાં આઠ પાંદડીવાળા કમળની કલ્પના કરવી; જેમાં બાકીના “ય થી તે “હ” સુધીના અક્ષરોનું અનુક્રમે ધ્યાન કરવું.
આ પ્રમાણે અક્ષરનું ધ્યાન કરતે છતે, યોગી ચિત્તની ચંચળતાને નિવારે છે, અને શ્રુતજ્ઞાનને પારગામી બને છે. પૂર્વે કહ્યા તે વર્ગોનું વિધિપૂર્વક ધ્યાન કરનાર ગી નિમિત્ત જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે; અમુક વખતે અમુક થશે વગેરે સર્વ બાબતે જાણી શકે છે. લાંબા સમય સુધી એકાગ્ર ચિત્ત ધ્યાન કરવાથી અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
જપ કરવાના વિવિધ પ્રકાર
૧. નિત્ય જ. સાંજે ગુર
- સવારે, સાંજે ગુરુદત્ત મંત્રને જે નિત્ય-નિયમિત જપ કરવામાં આવે છે, તે નિત્ય જપ છે. આ જપ સાધકોએ
*
છે.