________________
૧૪૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
નવપદનું ધ્યાન કલ્પના દ્વારા આઠ પાંખડીનું કમલ બનાવવું. ચાર પાંખડી ચાર દિશાઓમાં અને ચાર પાંખડી ચાર વિદિશાઓમાં, વચમાં નમો અરિહંતાણં' પદનું ધ્યાન કરવું. પછી ચાર દિશાઓવાળી પાંખડીઓ પર કમથી “નમે સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે એ સાવ સાહૂણં'નું ધ્યાન કરવું. ત્યાર પછી ચાર વિદિશાઓવાળી પાંખડીઓ પર ક્રમશઃ “નમે દંસણસ, તમે નાણસ્સ, નમે ચરિતમ્સ, નમે તવસ્સ”નું
ધ્યાન કરવું જોઈએ. દિશાઓના નામ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. ઉત્તર છે. અને વિદિશાઓના નામ ઈશાન, અગ્નિ, વાયવ્ય, ૌત્રત્યકેણ આદિ કમથી છે.
એમને જપ કાર નવકાર મંત્રના પાંચ પદને વાચક છે. “અ સિ આ ઉ સાને મંત્રમાં પણ ઓમકારનો સમાવેશ થાય છે. અતઃ નાભિકમળમાં અ, મસ્તકકમળમાં સિ, મુખકમળમાં આ, હૃદય કમળમાં ઉ અને કંઠકમળમાં સા અક્ષરનું ધ્યાન કરવાથી સર્વ પ્રકારે આનદમંગળ થાય છે.
હૃદય જપ જ્યાં હૃદય છે ત્યાં મનમય કલ્પના વડે પાંચ પાંખડીનું કમલ બનાવવું. પહેલી પાંખડી સફેદ રંગની, બીજી લાલ રંગની, ત્રીજી પીળા રંગની, ચોથી લીલા રંગની, પાંચમાં કાળા રંગની, કમલના વચમાં “અહંમ મંત્રનું ધ્યાન કરવું. અને ઉપર લખેલ