________________
મંત્રાજ્ઞાન અને સાધના રહસ્ય શ્રેણી સમાન ચંદ્રકલાની કલ્પના કરીને લલાટમાં ચિંતન, ધ્યાન કરવું જોઈએ. શશિ-કલાના ધ્યાનનું ફળ :
ચંદ્રકલાના સમાન પ્રકાશનું સ્મરણ કરવા માત્રથી જન્મમરણના કારણેનો અંત થઈ જાય છે અને સમરણ કર્તા અવ્યય પદને પ્રાપ્ત કરે છે, જે પરમાનંદમય છે. પ્રભાવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન,
નાસિકાના અગ્ર ભાગ પર પ્રણવ–કાર, શૂન્ય-૦, અને અનાહત-હ, એ ત્રણનું અર્થાત્ “ હં” નું ધ્યાન કરનાર અણિમા, ગરિમા આદિ આઠ સિદ્ધિઓને પ્રાપ્ત કરીને નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.
શંખ, કંદ અને ચંદ્ર સમાન વેત વર્ણના પ્રણવ, શૂન્ય અને અનાહતનું ધ્યાન કરનાર પુરુષ સમસ્ત વિષયેના જ્ઞાનમાં પ્રવીણ બની જાય છે. સામાન્ય વિદ્યા :
જેની બંને તરફ બે-બે કાર છે, આદિ અને અંતમાં હોંકાર છે, મધ્યમાં સહં છે અને એ સેકડની મધ્યમાં અડું હી છે, અર્થ-જેનું રૂપ આ પ્રકારે છે-“હીં સઃ અહં લી લં હી” એ અક્ષરનું ધ્યાન, ચિંતન કરવું જોઈએ. વિદ્યાને જાપ :
કામધેનુ સમાન અચિંત્ય ફળ પ્રદાન કરવામાં સમર્થ, નિર્દોષ અને ગણધરના મુખથી ઉદ્ગત વિદ્યાને જાપ કરે જોઈએ. તે વિદ્યા આ પ્રકારે છે --