________________
મંત્રોપાસના
૧૩૩
હજરો પાપ કરનાર અને સેંકડે પ્રાણીઓને મારનાર તિર્યંચ પણ આ માત્રની આરાધના કરીને સ્વર્ગને પ્રાપ્ત કરવામાં સમર્થ બનેલ છે. પંચ પરમેષ્ઠિ-વિઘા -
પંચ પરમેષ્ઠિના નામથી ઉત્પન્ન થવાવાળી ૧૬ અક્ષરની વિદ્યા આ પ્રકારે છે –“અરિહંત-સિદ્ધ-આયરિય-વિઝાય-સાહું આ વિદ્યાને બસ વાર જપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે. - છ અક્ષરવાળી વિદ્યા :- અરિહંત, સિદ્ધ” એને ત્રણસો વાર જપ કરવાથી, ચાર અક્ષરવાળી વિદ્યા:-અરિહંત' પદને ચાર વાર અને “ક્કારને પાંચસો વાર જપ કરવાથી ચગીઓને એક, એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત વિદ્યાઓના જાપનું જે એક ઉપવાસ ફળ બતાવેલ છે, તે તે એટલા માટે કે બાલ છે પણ એને જાપ કરવા પ્રવૃત્તિશીલ બને. બાકી તો આ જાપનું વાસ્તવિક ફળ તે જ્ઞાનીઓએ સ્વર્ગ, મોક્ષ જ બતાવેલ છે.
વિદ્યાપ્રવાદ નામના પૂર્વશ્રુતમાંથી ઉદ્દધૃત કરેલી, પાંચ વર્ણન વાળી પંચતવા વિદ્યાનો સતત અભ્યાસ કરવામાં આવે, તો તે સમસ્ત ભવ-કલેશને દૂર કરી દે છે. તે વિદ્યા આ પ્રકારે છે - હું હું હું અસિઆઉ-સા નમઃ.
અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની સાથે મંગલ, ઉત્તમ અને શરણુ પદેને જોડીને એકાગ્ર મન વડે સમરણ કરનાર ધ્યાતા મોક્ષને પ્રાપ્ત કરે છે.