________________
૧૦૪
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય એ જ રીતે આ મંત્રને ધ્યનિપૂર્વક (સુંદર શબ્દમાં ધીમે) ધીમે, જપ કરવાથી તેના અર્થ અનુસાર લાભજનક પરિણામ થયા વિના રહેતું નથી, એ તદ્દન અનુભવપૂર્ણ સિદ્ધાંત છે. એક અથવા એકથી વિશેષ બીજમંત્રના ઉચ્ચારથી કેટલાક મહાપુરુષોને દેવ-દેવીના આત્મસાક્ષાત્કાર-દર્શન થયાના અનેક દષ્ટાંતે સર્વના જાણવામાં છે. જેમ એક “શ્રી” બીજમંત્રના વિધિપૂર્વક જપ કરનારને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. “હ” બીજમંત્રના જપથી ઐશ્વર્ય પ્રાપ્તિ “એ” વાજથી વાકૃસિદ્ધિ,
ગ્રહનિવારય, “ગ્રહપીડાનિવારણ,” “વ્યાધિવિનાશન,”રેગને નાશ થાઓ, દુઃખહર, દુઃખહર, દરિદ્રનાશન, દેહપષણ, ચિત્તતેષય, ચિત્તdષય, ચિત્ત પ્રસન્નતા વગેરે લાભજનક શબ્દોને મંત્રરૂપે પ્રગ બતાવેલ જોવામાં આવે છે. અને તેને વારંવાર ઉચ્ચાર કરવાથી તેના અર્વ અનુસાર પરિણામ પણ અવશ્ય આવે છે. પ્રાચીન કાળના પરમાર્થી પુરુષેએ એક એક બીજમંત્ર રચવામાં એવી ખૂબી કરેલ છે કે જેથી તે મંત્રના દેવતા જાગ્રતા થાય છે અને તેના દર્શન પણ થાય છે. માત્ર થોડા દિવસ તે મંત્રના જપ કરવા જોઈએ. એ પણ એક જાતને માનસિક તપ છે. કષ્ટ વિના સુખ કયાં ? મંત્રજપથી ઈષ્ટદેવના દર્શન સહ મનોકામના પણ પૂર્ણ થાય છે. તેથી પિતાનું જીવન સુખ, શાન્તિમય અને સફળ બનાવવા માટે શબ્દશક્તિનું અમેઘ સાધન વિદ્યમાન હોવા છતાં પણ જે કઈ માનવબંધુઓ સર્વ પ્રકારે દીન અને ફલેશમય અથવા દુઃખમય જીવન વ્યતિત કરતા હોય, તે તેમાં બીજા કેઈને નહિ પણ તેમના જ અજ્ઞાન, આળસ અને બેદરકારીને દેષ છે. યત્ન કરો અને