________________
૧૦૬
જ રઈ છે
હીનાના અમારી સર્વ
જવા
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય. ધૂન લગાવવી જોઈએ. રેમેરામમાં તે જ નામનું સ્મરણ થવું જોઈએ. અને તે જ નામરૂપી મંત્રમાં તન્મય, તદાકાર થઈ જવું જોઈએ. એમ કરવાથી પરમાત્મા સર્વ ગુણને સાગર હોવાથી દીનબંધુ દીનાનાથ હોવાથી, તેના અનેક ગુણે તમારામાં અવિર્ભાવ થશે, અને તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે, અને તમે કૃતાર્થ થશે. જમીનમાં અનાજ વાવવા માટે ખેડૂતે સારી જાતનુ બીજ વાવે છે. તેથી જ અન્ન ફળાદિ ઉગે છે. તેવી જ રીતે તમે પણ બીજમંત્રોનો પ્રયોગ કરે. થડે પરિશ્રમ લઈને મંત્રજપ કરો અને સુખી બને.
“૩% શાન્તિ શાન્તિ શાન્તિઃ” શાન્તિ એ તે સર્વ સ્થળે અને અમારા હૃદયમાં સદા
જ હોય છે. આપણે તો તેને પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા કરવી જોઈએ, તે તેનો ધીમે ધીમે અનુભવ આવવા લાગે છે. શાન્તિની ભાવના કરવાનો સમય પ્રાતઃકાળને છે. ઉપરોક્ત મંત્રને બે ત્રણ વાર બોલવાથી સર્વ દિશાઓમાંથી શાંતિ આકર્ષાઈને સાધકની ચારે બાજુ છવાઈ જાય છે. સાધક પિતાને શાંતિના સાગરમાં ડૂબેલે જુએ છે. એ જ જપ કરવાનો સમય છે. એ સમયે માળા વડે અથવા માળા સિવાય, જેમ અનુકૂળતા હેય તેમ સાધકે આનંદયુક્ત મન વડે તથા કમળ, મધુર વનિ વડે, ( રાગ કાઢીને) ધીમે ધીમે એમ....એમ..એમ....ને જપ શરૂ કર જોઈએ. બહુ ઉતાવળે નહિ અને બહુ મંદ ગતિએ નહિ એવી મધ્યમ ગતિએ સુંદર કંઠ સ્વર વડે જપ કરવો જોઈએ. જપને ઉચાર એવી રીતે કરો કે તે પોતાના