________________
ૐ હી નમ: મંત્રવિજ્ઞાન
૩૭
થશે. પરંતુ મંત્રજપની સંખ્યા અલ્પ હશે, તે કાઈ માટું કાર્ય ન કરતાં મંત્રની શક્તિ પ્રમાણે જ કાર્ય કરવું. મંત્રવિદ્યા સ’બધી બે ખેલ
,, નમઃ આ મંત્ર માટે પૂરા પરિશ્રમ કર્યા પછી તેનાં ફળ ગમે ત્યારે અથવા ખીજે 'જન્મે મળે એવું અહી ઉધાર ખાતું નથી. આ મંત્રવિદ્યા તે “ ાકડ”ના વ્યાપાર છે. એના અનુષ્ઠાનથી રુચિકર ફળ મહિના, પદર દિવસમાં જ ચાખવા મળે છે. પ્રયત્ન કર્યાં પછી સાધકના પરિશ્રમ નિષ્ફળ નહિ જાય, એ નિ:સ'દેહ વાત છે પરં'તુ સાધન વિધિયુક્ત નિયમસર થવુ જોઈએ. આ વિદ્યાથી રાગ ચિકિત્સા ( મંત્ર સિદ્ધ થયાના અનુભવ લીધા પછી) કરવાથી ખરાખર યશ મળશે.
જેમ, જેમ મંત્રજપની સંખ્યા વધતી જશે, તેમ, તેમ સાધકમાં દિવ્ય શક્તિ ઉત્પન્ન થશે. અને સાધકને હાથે મેટાં માટાં કઠિન કાર્ય સાધ્ય થશે. અને હવે પછી જે માહિતી લખી છે, તે માગે જવાથી કાઈ પણુ કાર્ય માં અપયશ મળશે નહિ. આ વિદ્યાના અનુભવ સન્ ૧૯૧૫ થી ૧૯૩૭ સુધીમાં ૩-૪ હજાર સાધકાએ નાસિકમાં લઈ યશ પ્રાપ્ત કર્યાં હતા. સ'સારમાં રહેવા છતાં પણ આ મહાવિદ્યાના સામર્થ્ય વડે કાઈ પણ પ્રકારની ઇચ્છા પૂર્ણ કરવી હોય તે આ મહાવિદ્યા જેવું પવિત્ર અને સરળ સાધન ખીજું કાઈ નથી. પરંતુ સાધકને મુખ્યત્વે કરીને કહેવાનુ એ જ છે કે
મ. ૭