________________
*હી નમઃ મંત્રવિજ્ઞાન
૯૫
વાસ માનવામાં આવે છે. મત્રાચ્ચાર કરતી વખતે ગુજારવ ( રણકાર ) ધ્વનિત મસ્તક પર ચઢવાથી બ્રહ્માંડવેધ થાય છે. બ્રહ્માંડવેધ થવાથી આત્મામાં જાગૃતિ ઉત્પન્ન થાય છે.
તેથી મત્રાચ્ચાર કરનાર સાધકમાં ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. ગારુડી લેાકેાના મેારલી નાદથી નાગ-સંપ જેમ જાગૃત થઈ તેને વશ થાય છે તે પ્રમાણે જ સાધકના ગુંજારવ નાદથી મંત્રદેવતા માહિત થઈને સાધકના જે મનારથ હાય તે પરિપૂર્ણ કરે છે.
સાધકને જે દિવસે મંત્ર સિદ્ધ કરવાનું તીવ્ર મન થાય તે જ દિવસે અનુકૂળ ચેાગ સમજી, તીવ્ર ભાવના દ્વારા મ`ત્ર જપ કરતા. ૩-૪ કલાક મંત્ર જપ કરવાથી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ નિશ્ચયપૂક જાણવુ.
શારીરિક કે માનસિક વ્યગ્રતા થાય તેવી કાઈ ઉપાધિ રાખવી નહિ. સ્થળ એકાંત હાવુ જોઈએ. એકાંત સ્થાનમાં રાત્રિના સમયે ઊનના આસન પર પૂર્વ તથા ઉત્તર શિા તરફ સુખ કરીને બેસવું અને પ્રથમ બતાવેલ ધ્યાન પ્રયાગ કરીને સત્ સંકલ્પપૂર્વક શુદ્ધ ભાવથી ‘ૐ હી નમ: • એ કલ્યાણમય શક્તિ ખીજમંત્રના ૧૦૮) વખત અથવા જેટલા વધારે સ ંખ્યામાં જપ થાય તે સારુ. વધારેમાં વધારે ૧૦૦૮ કરવાથી અતિ હિતકારી છે. મંત્ર જપ કરવા માટે હાથમાં માળા વગેરે કઈ લેવું નહિ. કારણ કે માળા ફેરવતાં મનની એકાગ્રતાના ભંગ થાય છે. માટે એકાગ્રતાપૂર્વક ૩--૪ ક્લાક જપ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે.
વખત જય