________________
હી નમ: મંત્રવિજ્ઞાન તે સાધકે લક્ષ્મપૂર્વક વાંચવાથી તેમાંનું રહસ્ય સત્ત્વ સમજાશે. ઓ + મ મળીને ૩% એ પ્રણવ અક્ષર બન્યો છે. ર+હી રૂમ એ ત્રણ અક્ષર મળીને હી એ શક્તિ બીજાક્ષર બન્યા છે.
તેથી પ્રથમ % અક્ષરને ઉચ્ચાર કરીને મોઢું બંધ કરવું. અર્થાત્ “મ” એ શેષ અક્ષરને અંતિમ અવનિ મસ્તક પર ચઢાવતી વખતે રણકાર જે નાદ ઉત્પન્ન કરે. અર્થાત્ ‘ઉડતા જમરાના નાદ જે (ગુંજારવ) મસ્તકમાં નાદ ઉત્પન કરવાથી તે નાદ દીર્ઘ સ્વર વડે શ્વાસ પૂરો થાય ત્યાં સુધી લંબાવ. તેમ કરવાથી ૩% અક્ષરની ઉચ્ચાર પદ્ધતિ સશાસ્ત્ર અને પદ્ધતિસર થાય છે. આ ઉચ્ચારણની જેમ હો એ અક્ષરને ઉચ્ચાર કરે. પરંતુ હી અક્ષરને શ્વાસ પૂરો થતાં જ નમઃ શબ્દને ઉચ્ચાર કરી શ્વાસ પૂરો કર.
આ પ્રમાણે ૩૪ હી નમઃ એ મંત્રનો ઉચ્ચાર કરવાથી તે સશાસ્ત્ર પદ્ધતિએ થાય છે. જેથી સાધકમાં ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે.
જે સાધકે સૂઈ ભેદ યિાને અભ્યાસ કરીને ૧૫-૨૦ સેકંડ સુધી શ્વાસ નિરાધ કરવાની ટેવ પાડી હેય તે તેણે એક જ શ્વાસ લેવામાં “ૐ હ્રીં નમઃ” એ આ મંત્ર બેલ. ' વ્યાખ્યા : છે એ અક્ષરને દવનિ દીર્ઘ સ્વરથી મસ્તક પર
ચઢાવીને ત્યાં ગુંજારવ નાદ ઉત્પન્ન કરવાનું કારણ શું? કારણ એ જ છે કે મનુષ્યના મસ્તકને જ બ્રહ્માંડની ઉપમા આપી છે. અને તે જ બ્રહ્માંડમાં # સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને