________________
હું નમ: મંત્રવિજ્ઞાન “અ”—એ માત્રા જાગૃતિ અવસ્થામાં રહેલા ભ્રામક જગતને આધારભૂત એવું જે સતત્ત્વ તેને એટલે આત્મારામને વ્યાપક છે. “G” એ માત્રા સ્વપ્નાવસ્થાની માનસિક સંસારને વ્યાપક છે. અને “મ” એ માત્રા ગાઢ નિદ્રામાંના અવિજ્ઞાન સંસારના આધારભૂત ચૈતન્યને ઘાતક છે એટલે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાને આધાર કિંવા સાક્ષી એ જે નિત્ય શાશ્વત અને અવિનાશી સ્વતત્વ, તેને એ વાચક અને તે જ પિતાનું સ્વ-સ્વરૂપ છે. વ્હીકાર સંબંધી આધાર વચન નીચે લખ્યું છે
સાધકેઃ ૪ હી નમઃ એ મંત્રનું અધ્યયન અને સંકલ્પ પ્રમાણે અનુષ્ઠાન -ઉપાસના કરનાર પુરુષ આ નશ્વર જગતમાં પારસમણિ રૂપ સાધક બનીને દીર્ધાયુષ્ય થાય છે. આ વિદ્યા સાધકને આર્થિક અને નૈતિક તેમજ તેની ધાર્મિક વૃત્તિને ઉચ્ચ દશામાં પહોંચાડનાર તેમજ સ્વાર્થ અને પરમાર્થ તત્ત્વને લાભ કરાવીને માનવદેહને સચ્ચિદાનંદ સ્વરૂપ બનાવનાર છે. “3” એ મંત્ર પ્રાણીમાત્રના વ્યાધિ, શોક, ભય, ચિંતા આદિ માનસિક વિકારેને દૂર કરે છે. એટલું જ નહિ, પણ આત્મિક શક્તિને સારો એવો વિકાસ થાય છે. એ સાધકની આત્મશક્તિ એટલી ખીલે છે કે તેના માત્ર આશીર્વાદથી, કૃપાદૃષ્ટિથી કે હસ્તસ્પર્શથી ગમે તે મનુષ્યનાં મહાન શારીરિક, માનસિક દુઃખનું નિવારણ થાય છે. એવા સાધક સમક્ષ
દ્ધિ-સિદ્ધિ હાથ જોડીને સ વ તત્પર રહે છે. આ બધે પ્રભાવ $ મંત્રને ઉચ્ચાર કરવાને છે.