________________
ૐકાર વિજ્ઞાન
૬૭
જે શાખાઓ, ભારતવાસી આર્યાંથી જુદી થઈને જુદા, જુદા દેશેામાં જઈ ને નિવાસ કરવા લાગી, તેએ ઘણા સમય વ્યતીત થવાથી તે પેાતાના પરમ પવિત્ર પરમાત્માના કાર નામને ભૂલી ગઈ, અને તેનું કાંઈનેકાંઈ રૂપ બનાવી લીધુ છે. એ જ પ્રમાણે તિબેટ, ચીન, જાપાન આદિ દેશમાં પ્રચલિત બૌદ્ધ ધર્મના પવિત્ર મંત્ર આ પ્રમાણે છેઃ
.
આ મની પદ્મમે હામ્.'
અર્થાત્ ‘ હૃદય કમલમાં એક્ રૂપ મિણુ છે. ’ અહા! કેવા સરળ અને સુંદર મત્ર છે ?
6
આ પ્રમાણે સ ંસારમાં જેટલા ધમ છે તે સવે ૮ એમ્ ’ શબ્દના કાઈપણ રૂપમાં પ્રયાગ કરે છે. એવા માનનીય, એવા અતિ આદરપાત્ર, અને એવે પ્રભાવશાળી મંત્ર જગતમાં જો કાઈ નથી. ધન, મળ, વિદ્યા, આરાગ્ય, લક્ષ્મી વગેરે આ લેકનાં સર્વ સુખ, અને મેાક્ષ સુધી પરલેાકનું સુખ કેવળ એ જ એમ્’મંત્રના જપથી પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વે કેટલાક મુનિઓ, સ ંતા, એ જ મંત્રનેા જપ તથા ધ્યાન કરીને આત્મસાક્ષાત્કાર કરવા સમર્થ બન્યા હતા. માટે જ હું ભળ્યે ! આત્મિક સુખદાતા આમ્ ' ને જપ કરવા પ્રયત્નશીલ અનેા.
"
6
,
જે મનુષ્ય નિખળ ઢાય, ધન, વિદ્યા, બુદ્ધિ આદિ બળ જેની પાસે ન હાય, જે મનુષ્યને સવ તરફ્ નિરાશા જ જણાતી હાય, સ`સારમાં જેની કાઈ કદર કરતુ ન હાય, જેની