________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
વાસ્તવમાં મનુષ્ય જીવનની સફળતા તંદુરસ્ત રહીને કત બ્યપાલન કરવામાં છે. શાસ્ત્રાનુસાર મનુષ્યનું કર્તવ્ય ત્યાગમય જીવન જીવવામાં છે. અને ત્યાગથી ઐહિક અને પારમાર્થિક સર્વ સુખ પ્રાપ્ત થાય છે. મેટામાં મેટા ત્યાગ માનસિક તપ છે અને જપ પણ માનસિક તપ છે. કારણ કે તેના દ્વારા મન શુદ્ધ અને વિકારા રહિત બને છે. જપ કરવાથી ચિંતા, શેક, ભય, દરિદ્રતા વગેરે અનિષ્ટોના નાશ થાય છે. પ્રભુના સ્મરણથી સાધકના મેહ પણ મંદ થાય છે અને તેના પુણ્ય વૃદ્ધિગત થાય છે, જેથી તેને સંસારમાં પણ સુખ સ`પત્તિ સાંપડે છે. જીવનસંગ્રામમાં કોઈ માનવ સર્વ પ્રકારના પુરુષાર્થ કરીને હારી જાય, કાઈ ઉપાયથી સફળતા ન મળે, એવે વખતે એવા મનુષ્યાએ જરૂરથી મંત્ર જપનું સાધન કરવુ જોઈ એ. જે કાર્યાંમાં હજારા ઉપાય વડે સફળતા મળતી નથી તે કેવળ જપ સાધન કરવાથી નિશ્ચયથી સફળતા પ્રાપ્ત થશે. જપથી અધિક મીજી કોઈ સફળતાની કૂંચી છે જ નહિ. આપણા આદેશ
૭૬
અહીંયાં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે, વર્તમાનકાળમાં ધન, જન, બળ, બુદ્ધિ, વિદ્યા આદિમાં યુરેાપવાસી સથી વધારે ઉન્નત અવસ્થામાં છે, તે તેની ઉન્નતિ જપ કર્યાં સિવાય કેમ થઈ ગઈ? એનેા ઉત્તર એ છે કે એના અને આપણા જીવનના આદÎમાં એટલી ભિન્નતા છે. જેટલી પૂ અને પશ્ચિમમાં ભિન્નતા છે. એના જીવનના આદશ હાય છે, ..(Eat Drink, and Be Merry ) અર્થાત્ ખાએ, પીએ અને મેાજ કરો ! અને આપણેા આદશ હોય છે, અને હવે જોઈ એ :