________________
સેકહમ વિજ્ઞાન પર માતાના શબ્દોને અને મરણાસન રોગીના મન પર ડેકટરના વચનને જે પ્રભાવ પડે છે, તથા આશ્વાસન મળે છે, એને સજેશન કહેવાય છે. શરીરની રચના કરનાર તથા તેનું સંચાલન કરનાર મન છે, અને મનને ગતિશીલ-ક્રિયાશીલ બનાવનાર સજેશન છે. મનને વશ કરનાર, મેહિત કરનાર, સજેશન સમાન બીજી કઈ ક્રિયા નથી. સજેશનના પ્રભાવથી મનુષ્ય પિતાના મન દ્વારા જે ઈચ્છે તે કાર્ય કરાવી શકે છે. રેગી, દુર્બલ, મૂર્ખ, દરિદ્ર વગેરે, અગર “હું નીરગ છું.”
હું બળવાન છું,” “હું બુદ્ધિવાન છું, “ધનવાન છું.” એવી રીતે પિતાને પોતે સજેશન આપ્યા કરે, તે ઈચ્છાનુસાર એની અવસ્થા બદલાઈ જાય, એમાં જરા પણ સંદેહ નથી. આ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનને અચૂક સિદ્ધાંત છે. ઉપરોકત સિદ્ધાંત અનુસાર મનુષ્ય-જીવનની શ્રેષ્ઠતમ ઉન્નતિ કરનાર ઉચ્ચ દરજજાનો સજેશન સેહમ” છે. “સોહમ ને અર્થ છે-હું પરમાત્મા સમાન છું. એને જાપ કરતા કરતા થોડા વખત સુધી તે એ વાત પૂર્વ સંસ્કારવશ જૂઠ્ઠી લાગે છે, જઠ્ઠી પ્રતીતિ થાય છે. જપ કરનાર પિતાના મનમાં એમ જાણે છે કે, હું કંઈ પરમાત્મા નથી, કેવળ એ જાપ કરું છું. પરંતુ મને વિજ્ઞાનના નિયમાનુસાર થોડા સમય પછી એના મન પર સૂચનાઓને પ્રભાવ પડવા લાગે છે. અને ત્યારે એને કંઈક પિતાનું અને કંઈક પરમાત્માનું ભાન થવા લાગે છે. અંતમાં જ્યારે સૂચનાઓને પૂર્ણ પ્રભાવ એના મન પર છવાઈ જાય છે, એ સમયે તે કોણ છે, તે ક્યાં છે, શું કરી