________________
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
થાય છે, અને ચિત્તવૃત્તિઓને નિરોધ થવાથી માનવ ગી બને છે. વૃત્તિઓ મનની સખીઓ છે. મન ચૂપ થયું એટલે વૃત્તિઓને ખેલ પણ અટકે છે. અને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ સુલભ થાય છે.”
પ્રકરણ ૩ડ્રીં નમઃ મંત્રવિજ્ઞાન
મંત્રસિદ્ધિને પ્રત્યક્ષ અનુભવ વર્તમાન સમયમાં અનેક સાધકે પોતપોતાની શ્રદ્ધા અનુસાર અનેક પ્રકારના ઈષ્ટમંત્રનું સાધન-ઉપાસના કરતા જોવામાં આવે છે. પણ એ મંત્રો પાસના દ્વારા સાધકેની ઈચ્છાનુસાર નિશ્ચિત સમયમાં ઈચ્છલ ફળ પ્રાપ્ત થયેલું જોવામાં આવતું નથી. તેથી સાધકની શ્રદ્ધા અને ઉત્સાહ દિનપ્રતિદિન અધિકાધિક દઢ અને તીવ્ર થવાને બદલે મંદ થતો જાય છે. એ સ્થિતિમાં કેટલાક સાધકે તે નિરાશા અને નિરુત્સાહ બનીને સાધન છેડી દે છે. અને વળી કઈ સાધક જેમ તેમ દીર્ઘકાલ અથવા જીવન સુધી સાધના કરતા રહે છે. પછી ભલે