________________
૭૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ધ્યાન દ્વારા એનો જપ કરવાનું હોય છે. અને એ જ કારણથી એના જપ વડે તત્કાલ મનની એકાગ્રતા થાય છે. અર્થાત્ શ્વાસને અંદર લેતી વખતે “એ” અને બહાર કાઢતી વખતે “હમ ” દવનિ પર ધ્યાન રાખવું. અને “હમ ’ની દવનિના ઘંટનાદ સમાન–ઘંટની ગુંજન સમાન પોતાની અંદર-અંદર જ યથાશક્તિ ખૂબ ગુંજારવ કરતા રહેવું જોઈએ. આ પ્રકારે જપ કરવાથી પ્રથમ તે પિતાને શાંતિને અનુભવ થશે અને આ મંત્રની ઉપગિતા પર વિશ્વાસ જામશે. મનુષ્યોએ જપનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? એ માટે સ્થૂલ જગતમાં પ્રયત્ન કર્યા વિના પણ માનવની સર્વ ઈચ્છાઓ જપના પ્રભાવે સિદ્ધ થાય છે. કોઈપણ કઠિન વિપત્તિ હોય, છતાં જપ કરવાથી તે દૂર થઈ શકે છે. કેઈ પણ મુશ્કેલ કાર્ય હોય તો પણ તે જપ કરવાથી અવશ્ય પૂર્ણ થઈ શકે છે, કેવલ શ્રદ્ધાપૂર્વક પરિશ્રમ કરવાની જરૂરત છે. એમાં વિદ્યાની જરૂરત નથી, બુદ્ધિની પણ જરૂર નથી. કેઈ પણ મંત્રનો જપ કરે, તો એટલો કરો કે જેથી મનની એકાગ્રતા થઈ જાય, અને એકાગ્ર તાની પ્રાપ્તિ માટે “સોહમ'થી વધારે સરલ બીજે કઈ મંત્ર નથી. એને નિત્ય સુખપ્રદ એક બીજો પ્રયોગ પણ છે. એને તે આજથી અત્યારથી જ શરૂ કરે. એનાથી એટલો બધે લાભ થશે કે, તમે પરમ પ્રસન્ન થઈ જશે. અર્થાત્ પાત્રમાં સૂવા માટે જ્યારે બિછાના પર જાઓ ત્યારે એક માળા સાથે લઈને જાઓ અને સૂતા, સૂતા જ માળાથી “હમને જાપ શરૂ કરે. જેને બિછાના પર સૂતા, સૂતા વિચારે આવે છે, અને નિદ્રા નથી આવતી, એના માટે તે આ રામબાણ ઉપાય