________________
ૐકાર વિજ્ઞાન
re
અરિંત, અશરીરિ, (સિદ્ધપ્રભુ) આચાય, ઉપાધ્યાય અને મુનિ આ પાંચ ભૂમિકા છે.
આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે તે અશરીરિ સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણ બ્રહ્મ, પરમસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઈત્યાદિ અનેક નામાથી ખેલાવાય છે. આની અંદર નિર્વાણુ પામેલા મેક્ષ ગયેલા સર્વ આત્માએના સમાવેશ
થાય છે.—૧.
અરિડુંત એ દેહમાં રહેલા પૂર્ણ" સ્વરૂપ પરમાત્માનું નામ છે, અને દેહને તેઓ ત્યાગ કરે છે ત્યારે તે સિદ્ધ પ્રભુ મને છે. આની અંદર દરેક પૂર્ણ જ્ઞાની, કેવલજ્ઞાની, તીથ કરાદિના સમાવેશ થાય છે. ૨.
મ. ૪
આચાય ની અંદર પ્રભુના માર્ગના રક્ષક, પાષક, સદેશવાહક, સત્ય પ્રયત્નશીલ વગેરેના સમાવેશ થાય છે. ૩.
ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુ તત્ત્વના પ્રતિપાદક, અનેક જીવાને જાગૃતિ આપનાર ઉચ્ચ ફાટીના સાધકને સમાવેશ થાય છે.—૪.
મુનિએની અંદર જેએને બેપી બીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વ ત્યાગી, વૈરાગી સ્વસ્વરૂપમાં રમણતા કરનારા, સ્વપર ઉપકારી, સર્વ સાધુવના સમાવેશ થાય છે.—૫. આ સવ ને પ્રથમ અક્ષર ‘ અ, અ, આ, ઉ, મ્’ થી આંકાર બનેલા છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચ મળી થાય છે.
મ-૪