________________
ૐકાર વિજ્ઞાન કરે છે. તે અજ્ઞાનના આવરણને નષ્ટ કરે છે અને સાધકને પરમાત્મામાં લીન કરી દે છે.
૩ ધનુષ છે. મન બાણ છે, પરમાત્મા એ લક્ષ્ય છે. શુદ્ધ અને એકાગ્ર બુદ્ધિથી બ્રહ્મ પર એ બાણ ચલાવે. જેવી રીતે બાણ લક્ષ્યની સાથે એકરૂપ બની જાય છે, એવી રીતે સાધકે મનને પરમાત્મા સાથે એક રૂપ કરી દેવું જોઈએ. ,
આ એકાક્ષરને તત્વથી જાણી લે, તે તમે બધું જ જાણું શકશે, તમે પરમજ્ઞાન પ્રાપ્ત કરી લેશે. પદ્માસન, સિદ્ધાસન અથવા કોઈ પણ આસનમાં બેસી જાઓ. બંને ભ્રમરની વચ્ચે ભ્રકુટી પર ધ્યાન કરે. ૩૩ મંત્રના લક્ષ્યાર્થી પર ભાવ અને વૈર્યપૂર્વક ધ્યાન ધરો, એને માનસિક જપ કરે. રેજની તાલીમ અને વૈરાગ્ય વિના મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો કોય સુગમ કે સહજ ઉપાય નથી. શરૂઆતમાં તે જપધ્યાન નીરસ જ લાગે. છતાં ય દવા પીવાની જેમ સાધન કર્યું જ જવું જોઈએ. ત્રણ ચાર વરસ નિષ્ઠાપૂર્વક સાધન કરતા રહીએ, ત્યારે આનંદ મળે. ત્યાર પછી એક દિવસની ત્રુટિ પડે તે બહુ દુઃખ થાય. કશામાં મન ન લાગે. વળી શ્રી ભક્તામર સ્ત્રોત્રમાં કહ્યું છે કે
વત્સસ્તન ભવસંતતિ-સન્નિબદ્ધ પાપ ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરભાજામ, આકાન્ત-લોકમલિનીલશેષમાશુ, સૂર્યશુભિન્નમિવ શાર્વરઅંધકારમ .”