________________
પ્રથમ: :
तत्रापरविदेहेषु, विजयः सलिलावती । वीतशोका पुरी तत्र, वीतशोकजनाकुला ॥१२॥ प्रबन्धाः पुष्करिण्यश्च, गम्भीरपदसंक्रमाः । राजन्ते यत्र सरसाः, कविसूत्रभृता कृताः ॥१३॥ परोपकारप्रगुणा, उत्तमर्णाः प्रियम्वदाः । धैर्यवन्तो जना यत्र, सुषमाकालजातवत् ॥१४॥ अवृद्धिर्वारिधेरेव, निष्कोशत्वमसेरपि । दानच्छेदो गजस्यापि, न यस्यां पौरुषेष्वभूत् ॥१५॥ बलो नाम नृपस्तत्र, बलेन बलसूदनः ।
वैरिवारबलोन्माथी, ऋद्ध्या बलिनिषूदनः ॥१६॥ નગરી છે. ૧૨)
જ્યાં કવિરૂપ સૂત્રધારે રચેલ સરસ, સજળ અને ગંભીર પદનો જયાં સંક્રમ છે એવા પ્રબંધ અને ક્રિીડાવાવડીઓ શોભે છે. (૧૩)
વળી સુષમકાળમાં ઉત્પન્ન થયેલાની જેમ જ્યાં લોકો પરોપકારમાં તત્પર, ધનવંત, પ્રિય બોલનાર અને વૈર્યવંત છે.
(૧૪)
જે નગરીમાં અવૃદ્ધિ શબ્દનો ઉપયોગ માત્ર સમુદ્ર માટે જ, નિષ્કોશત્વનો પ્રસંગ તલવારને માટે જ, દાનચ્છેદ હાથીઓ માટે જ વર્તે છે. પણ માનવમાં તેવું કાંઈ (અવૃદ્ધિત્વ, નિષ્કોશત્વ ને દાનચ્છેદ) વર્તતું નથી. (૧૫)
ત્યાં શત્રુઓના બળને પરાસ્ત કરનાર, સમૃદ્ધિથી વિષ્ણુ સમાન અને બળમાં બળસૂદન જેવો બળ નામે રાજવી રાજય કરે છે.
(૧૬)