________________
-
સમર્પણનું સર્જન ગિરિનગર શત્રુંજય જગતના તીર્થધામમાં અલૌકિક અને ચમત્કારી છે. શત્રુંજય-તીર્થદર્શન ? જેવું પુસ્તક આજસુધી બહાર પડયું નથી. શત્રુંજય અને તેનું સ્થાપત્ય, કળા, ઈતિહાસ, મંદિર તથા ટુંકેને વિગતવાર ઇતિહાસ, કથાનકે વગેરેથી રસપ્રદ મનહર જેકેટ તથા ૧૧ ફેટાઓ કીંમત ૧-૮-૦
શત્રુજ્ય-તીર્થ-પટ્ટ ચિત્રકાર પ્રવીણકુમાર દેશના તીર્થાધિરાજ શત્રુ જય તથા ગિરિનગર ગિરનારના વિવિધરંગી કળામય ટકાઉ કાપડ પર બનાવેલા ચિત્રિત પટે. સાઈઝ ૯૪ ૭ ફૂટ, સાઈઝ છ૪૬ ફૂટ, સાઈઝ ૯૪ ૬ ફૂટ
તે તૈયાર છે. નાની સાઈઝના ઓર્ડર પ્રમાણે થશે.
માટીના ચમત્કાર ગમે તે ખર્ચ કરતાં જે દરદ નથી મટયાં તે માટીથી મટી ગયાના ખરા પ્રયોગો બતાવતું ઉપયોગી પુરક દરેક ઘરમાં હોવું જ જોઈએ. એકવાર માટીના પાટાને અનુભવ કરો, અને તમે માટીના ચમત્કાર જાણે. કીમત ૧-૦-૦.
પ્રવીણચંદ્ર કુલચંદ દેશી , જૈન ગુરુકુળ-પાલીતાણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com