SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - સમર્પણનું સર્જન ગિરિનગર શત્રુંજય જગતના તીર્થધામમાં અલૌકિક અને ચમત્કારી છે. શત્રુંજય-તીર્થદર્શન ? જેવું પુસ્તક આજસુધી બહાર પડયું નથી. શત્રુંજય અને તેનું સ્થાપત્ય, કળા, ઈતિહાસ, મંદિર તથા ટુંકેને વિગતવાર ઇતિહાસ, કથાનકે વગેરેથી રસપ્રદ મનહર જેકેટ તથા ૧૧ ફેટાઓ કીંમત ૧-૮-૦ શત્રુજ્ય-તીર્થ-પટ્ટ ચિત્રકાર પ્રવીણકુમાર દેશના તીર્થાધિરાજ શત્રુ જય તથા ગિરિનગર ગિરનારના વિવિધરંગી કળામય ટકાઉ કાપડ પર બનાવેલા ચિત્રિત પટે. સાઈઝ ૯૪ ૭ ફૂટ, સાઈઝ છ૪૬ ફૂટ, સાઈઝ ૯૪ ૬ ફૂટ તે તૈયાર છે. નાની સાઈઝના ઓર્ડર પ્રમાણે થશે. માટીના ચમત્કાર ગમે તે ખર્ચ કરતાં જે દરદ નથી મટયાં તે માટીથી મટી ગયાના ખરા પ્રયોગો બતાવતું ઉપયોગી પુરક દરેક ઘરમાં હોવું જ જોઈએ. એકવાર માટીના પાટાને અનુભવ કરો, અને તમે માટીના ચમત્કાર જાણે. કીમત ૧-૦-૦. પ્રવીણચંદ્ર કુલચંદ દેશી , જૈન ગુરુકુળ-પાલીતાણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy