________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ ૩૪ ઉછુખ-શેરડીના કટકા ન કલ્પ. ૩૫ અનિકે-સુરણ વગેરે કંદ ન કલ્પ. ૩૫ જડિબુટ્ટી-જડીબુટ્ટી ન કપે. ૩૭ બીચે-અજીવ ફલ બીજ સહિત ન કલ્પ. ૩૮ ફ્લે-સચિત્ત ફલ-ધાન્ય વગેરે ન કપે. ૩૯ વચ્ચલે-ખાણનું સંચળ ન કલ્પે. ૪૦ સિંધ-સિંધાલુન સાધુને ન કપે. ૪૧ લેણે-કાચું મીઠું ન કલ્પે. કર સેમાલણે આમયે-કાચો રમખાર ન કલ્પ. ૪૩ સામુદે-સમુદ્રનું મીઠું ન કલ્પે. ૪૪ પંચુખારે-પાં સુખારે ન કલ્પ. ૪૫ કલાલોણે-કાચું મીઠું ન કપે. ૪૬ ધુવણે-ધૂપથી કપડા વગેરે સુગંધિત કરવા ન કપે. ૪૭ વમણે ઔષધ દ્વારા ઉલટી કરાવવી ન કપે. ૪૮ વOીકમ્પ-વિરેચન કરાવવા બસ્તી લેવી ન કલ્પે. ૪૯ વિરેયણે-વિરેચનની દવા લેવી ન કલ્પ..
૫૦ અંજલે-આંખમાં સુરમ અંજન વગેરે જવું ન કલ્પે.
૫૧ દંતવર્ણ–દાંત રંગવા ન કલ્પ.
પર ગાય-ભંગ-વિભૂસણે-શરીરની શોભા, વિભૂષા કરવી સાધુને ન કલ્પે.