________________
અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદા
૨૯
આકાશાસ્તિકાય દરેક પદાર્થોને અવકાશ=જગ્યા આપે.
પુદ્ગલાસ્તિકાય પૂરણ અને ગલન સ્વભાવયુક્ત અને વર્ણાદિયુક્ત છે.
કાળ વર્ત્તના સ્વરૂપ છે.
અજીવ દ્રવ્યના ૫૬૦ ભેદા
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર અરૂપી અજીવદ્રવ્યના દ્રશ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણુ ગણતાં ૪૪૫=૨૦ ભેદ થાય, તેમ જ અગાઉ કહ્યા મુજબ ધર્માસ્તિકાયના ત્રણ, અધર્માસ્તિકાયના ત્રણ, આકાશાસ્તિકાયના ત્રણ, અને કાળના એક એમ ૧૦ ભેદ મેળવતાં અરૂપી અજીવના ૩૦ ભેદ છે.
રૂપી અજીવ ( પુદ્દગલાસ્તિકાય ) ના ૫૩૦ ભેદ૫ વર્ણ, ૨ ગધે, ૫ રસ, ૮ સ્પર્શ અને પાંચ સસ્થાન એ ૨૫ ગુણમાંના જે ગુરુના ભેદ ગણાતા હાય, તે ગુણુ અને તેના વિરાધી-સ્વજાતીય ગુણુ સિવાયના શેષ સવ ગુણેના ભેદ તે ગુણુમાં પ્રાપ્ત થાય. જેમ-કૃષ્ણાદિ પાંચ વણુ રહિત-કૃષ્ણવર્ણના ૨૦ ગુણભેદ થાય, અને એ રીતે દરેક વર્ણના ૨૦–૨૦ ગણતાં વણુના ૧૦૦ ભેદ થાય. ૨ ગંધના ૪૬, ૫ રસના ૧૦૦, ૮ ૫ના [ વિરાખી સ્પશ બબ્બે હોવાથી, તે બાદ કરતાં દરેક સ્પના ૨૩-૨૩ ગણતાં] ૧૮૪, ૫ સંસ્થાનના ૧૦૦ ગુણભેદ થાય. એમ સ મળીને ૫૩૦ ભેદ પુદ્ગલદ્રવ્યના થાય, તે પૂર્વોક્ત ૩૦ અજીવ સાથે મેળવતાં ૫૬૦ ભેદ અજીવના થાય.