________________
ro
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ-વિષયરૂપ-ગુણ-સ”ગ્રહ
૨૦ વણુ ચતુષ્ટની—વણુ ૫, ગંધ ૨, રસ ૧ અને
૫ ૮.
૪ આનુપૂર્વી—નરકાનુપૂર્વી, તિ ગાનુપૂર્વી, મનુષ્યાનુંપૂર્વી અને દેવાનુપૂર્વી.
૨ વિહાયાગતિ—શુભ વિહાયે ગતિ અને અશુભ વિહાચેતિ.
૮ પ્રત્યેક પ્રકૃતિ—પરાઘાત, ઉશ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીથ"કર, નિર્માણ, અને ઉપઘાત.
૧૦ ત્રસદશ—ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આંદ્રેય અને યશ.
૧૦ સ્થાવરદશ—સ્થાવર, સક્ષમ, અપર્યાપ્ત, સાધારણ અસ્થિર, અશુલ, દૌર્ભાગ્ય, દુસ્વર, અનાદેય અને અયશ.
એ પ્રમાણે નામકર્મની ૧૦૩ પ્રકૃતિ થાય છે. અંધન ૧૫ ને બદલે ફકત ૫ શરીરના નામે પાંચ ગણીચે તા ૯૩ થાય. અને ૧૫ અધન અને ૫ સંઘાતનને જુઠ્ઠા ન ગણતાં પાંચ શરીરમાં જ ગણી લઈયે અને વધુ ચતુષ્કની અલગ અલગ ૨૦ પ્રકૃતિ ન ગણતાં સામાન્યથી વધુ, ગંધ, રસ અને સ્પર્શે એ ચાર જ ગણીયે તેા કુલ (૧૫+૫+૧૬=) ૩૬ પ્રકૃતિ એકસા ત્રણમાંથી એછી થતાં નામકર્મની ૬૭ પ્રકૃતિ બંધ—ઉડ્ડયમાં ગણાય છે. અને સામાન્યથી ૧૪ પિડ પ્રકૃતિ, ( ગતિ-જાતિ વગેરે) ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશકની અને ૧૦ સ્થાવરદશકની ગણીયે તે ૪૨ પ્રકૃતિ પણ નામકમની અપેક્ષાએ ગણી શકાય.
૭ ગાત્રક઼મ —એ પ્રકારે છે. ઉચ્ચગેાત્ર અને નીચગેાત્ર,