________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણસંગ્રહ ૩૬. પરિણામદશ હોય તે ડાહ્યો માણસ. ૩૭. વિવેક વિનાને નર ખર સમાન છે. ૩૮, રાગદશા છોડવાથી સમતા આવે છે, ૩૯ જડવાદને ભૂલી આત્મવાદને પીછાણે. ૪૦. સમતા જેવું સુખ નથી. ૪૧. ઈષ્ય જે બીજે કઈ શત્રુ નથી. ૪૨. તૃષ્ણા એ માટે વ્યાધિ છે. ૩૩. અવગુણની ઉપેક્ષા કરે. ૪૪. પ્રિય બોલવું તે વશીકરણ છે. ૪૫. ઈર્ષા જેવી કે વેરણ નથી. ૪૬. વિરતિ જેવી કેઈ માતા નથી. ૪૭. સુમતિ જેવી કેઈ પત્ની નથી. ૪૮. સંતેષ જે કઈ પુત્ર નથી. ૪૯ મનના તરંગને અટકાવનાર મન છે. ૫૦. આત્માના ચાર ગુણ મૃદુતા, ક્ષમા, સરલતા, સંતોષ, ૫૧, શેકરૂપી શત્રુને બહુ પાસે રાખવાથી બુદ્ધિ, હિંમત
અને ધર્મને જડમૂળથી નાશ થશે. પર, તિરસ્કારને પ્રેમથી જીતે. ૫૩. વચનમાંથી મુકિત અપાવે, ગર્વમાંથી નમ્રતા અપાવે, તે
જ સાચું જ્ઞાન, ૫૪. દુઃખ દેનારને પણ ધન્યવાદ આપતા શીખ. ૫૫. હિંસા તથા નિંદા કરનાર તરફ પણ દયા દાખવી