________________
સોનેરી સુવાક્યો
૩૪૯ -
૧૫. વિષયની તૃષ્ણાને નાશ કરે તેનું નામ જ સાચું જ્ઞાન. ૧૬. દુઃખનું મૂળ મમતા અને સુખનું મૂળ સમતા છે. ૧૭. મૌનથી કલેશ બંધ થાય છે. ૧૮. મૌનથી જીભ ઊપર કાબુ આવે છે. ૧૯. મૌનથી વાચિક પાપ બંધ થાય છે. ૨૦. મૌનથી શ્વાસે શ્વાસ ઓછા લેવાય છે. ૨૧. મૌનથી મૂર્ખતા પ્રગટ થતી નથી. ૨૨. મૌનથી મૃષાભાષણ બંધ થાય છે. ૨૩. મૌનથી સંકલ્પબળ વધે છે. ૨૪. મૌનથી વાયુકાયના જીનું રક્ષણ થાય છે. ૨૫. કેઈના અહિત વખતે મૌન રહેવું. ૨૬, કટુ વચને ચાર વખતે મૌન રહેવું. ર૭. ક્રોધ વખતે મૌન રહેવું. ૨૮. ચૌદ રાજલોકના વિષય-સુખને રાખના પડીકા જેવા
સમજવા.
કર્મકાષ્ટને કાપવા માટે તપ તે અમૂલ્ય સાધન છે. ૩૦, આત્મામાં રહેલું ઘોર અજ્ઞાન એ જ અમાવાસ્યાને
સાચે અંધકાર. ૨૧. મગજ આરામરૂપી ચાવીથી ચાલે છે. ૩૨. મીઠાં ભેજન વાપર્યા બાદ મેઢામાંથી કઈ શબ્દ નીકળે
તે મીઠું ભેજન કલંકિત બને છે. ૩૩. મનુષ્યભવની જેટલી લહેર તેટલે દુર્ગતિને કાળીયેર. ૩૪. કાલરાજા (મૃત્યુ) ટપાલી જેવું છે. ૩૫. જેમ ગામ છોડયા વિના પરગામ જવાનું નથી તેમ રાગ
છોડ્યા વિના વીતરાગ કેમ થવાય ?