Book Title: Jinendragam Vividh Vishayrup Gun Sangraha
Author(s): Jitendrashreeji
Publisher: Hitsatka Gyanmandir
View full book text
________________
પૂરવણ વિભાગ
હs
શ્રી મહાવીર સ્વામીની સજ્જાય, પિતા મિત્ર તાપસ મોજી, બાહ પસારી આય; કહે ચોમાસું પધારજી, માને પ્રભુ એમ થાય. ચઉનાણી વીરજી ભૂતલ કરે રે વિહાર. ૧ દિવ્ય ચૂર્ણવાસે કરીજી, ભમરા પણ વિલગતા કામીજન અનુકૂલથીજી, આલિંગન દીયત ચઉનાણી- ૨ મિત્ર દ્વિજ આવી મજ, ચીવર દીધે અધ; આવ્યા તાસ વીડિલેજ, ચેમાસે નિરાબાધ, ૩ અપ્રીતિ લહી અભિગ્રહ ધરી છે, એક પખ કરી વિચરંત, શુલપાણી સુર બેધીએજી, ઉપસર્ગ સહી અત્યંત ૪ મુહૂત માત્ર નિદ્રા લહેજી, સુહણા દશ દેખંત; ઉત્પલ નામ નીમીત્તળ, અર્થ કહે એમ તંત. ૫ તાલપચાશ હ પહેલેજી, તે હણશે તમે મોહ; શીત પંખી ફલ થાયશજી, શુકલધ્યાન અખેહ. વિચિત્ર પંખી પેખીજી, તે હેશે દુવાલસ અંગ; ગવર્ણ સેવિત ફલ થાપશે, અને પમ ચઉહિ સંધ. ૭ ચઉવિધ સુર સેવિત હશે, પદ્મસરોવર દીઠ મેરૂ આરહણથી યશેળ, સુર સિંહાસન ઈ8. ૮ જે સુરજ મંડલ દેખાયું છે, તે હેશે કેવલજ્ઞાન, માનુષેત્તર અંતર વીટીંછ, તે જગ કીતિ મંડાણ ૯ જલધિ તરણ ફલ એ હશેજ, તે તરશે સંસાર દામ યુગલ ફુલ નવી લહું, તે કહે કરી ઉપકાર. ૧૦

Page Navigation
1 ... 374 375 376 377 378